મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૧.આનંદઘન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧.આનંદઘન| રમણ સોની}} {{Poem2Open}} જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન...")
 
No edit summary
Line 6: Line 6:
તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.
તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Box
|title = ૫ પદો
|content =
==પદ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૨|પદ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૩|પદ ૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૪|પદ ૪]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૫|પદ ૫]]
}}

Revision as of 07:34, 11 August 2021


૩૧.આનંદઘન

રમણ સોની

જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.

૫ પદો

પદ