મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૩
Jump to navigation
Jump to search
પદ ૩
આનંદઘન
અવધૂ નામ હમારા રાખે, સો પરમ મહારસ ચાખે. અવધૂ
નહીં હમ પુરુષ, નહીં હમ નારી, વરન ન ભાત હમારી;
જાતિ ન પાંતિ, ન સાધન સાધક, નહીં હમ લઘુ, નહીં ભારી. અવધૂ
નહીં હમ તાતે, નહીં હમ સીરે, નહીં દીર્ધ, નહીં છોટા;
નહીં હમ ભાઈ, નહીં હમ ભગિની, નહીં હમ બાપ, ન બેટા. અવધૂ
નહીં હમ મનસા, નહીં હમ શબદા, નહીં હમ તનકી ધરણી;
નહીં હમ ભેખ, ભેખધર નાંહી, નહીં હમ કરતા કરણી. અવધૂ
નહીં હમ દરસન, નહીં હમ પરસન, રસ ન ગંધ કછુ નાંહી;
આનંદઘન ચેતનમય મૂરતિ, સેવકજન બલિ જાહીં. અવધૂ