મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૧.આનંદઘન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧.આનંદઘન| રમણ સોની}} {{Poem2Open}} જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે. | તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Box | |||
|title = ૫ પદો | |||
|content = | |||
==પદ== | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૧|પદ ૧]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૨|પદ ૨]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૩|પદ ૩]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૪|પદ ૪]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન_પદ ૫|પદ ૫]] | |||
}} |
Revision as of 07:34, 11 August 2021
૩૧.આનંદઘન
રમણ સોની
જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.