મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ મહેતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૯.નરસિંહ મહેતા| | {{Heading|૯.નરસિંહ મહેતા|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
Revision as of 07:07, 13 August 2021
નરસિંહ મહેતા લોકહૃદયમાં વસેલા આપણા પહેલા ઉત્તમ કવિ. એમણે આપણને લયસંસ્કાર અને ભક્તિસંસ્કાર એકસાથે આપ્યા. સદીઓથી ગુજરાતની બહોળી શ્રમશીલ પ્રજાનું પ્રભાત નરસિંહનાં પદોથી ઊગતું રહ્યું ને ભક્તિ-જ્ઞાનનો સંચાર થતો રહ્યો. પ્રેમલક્ષણા ભક્તિની તલ્લીનતા અને તત્ત્વદર્શનની ઊંડી સમજને એકરૂપ કરતી નરસિંહની પ્રતિભા એક મોટા કવિની પ્રતિભા છે. લોકજીભે સચવાયેલાં એમનાં અનેક પદોમાંથી ૧૫૦૦ ઉપરાંત પદો મુદ્રિત થયાં – એમાંનાં કેટલાંક એમને નામે ચડાવેલાં પણ હશે, પણ ખરી નરસિંહમુદ્રાવાળાં પદો પણ ઓછાં નથી. એ પદોમાં કૃષ્ણલીલા-ગાન છે, કૃષ્ણકેન્દ્રી પ્રેમોર્મિ અને પ્રેમશૃંગાર છે, એમાં જ્ઞાન, ભક્તિ અને પ્રબોધ છે. એમણે ‘સુદામાચરિત્ર’ આખ્યાન રચ્યું, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારપ્રસંગ – એવા જીવનપ્રસંગો પરની લાંબી કૃતિઓ પણ લખી. એવું એમની કવિતાનાં વૈવિધ્ય અને વ્યાપ છે. એ રીતે પણ નરસિંહ આપણા એક પ્રથમ હરોળના કવિ છે.
૭૧ પદો - (દાણલીલા, સુદામાચરિત્ર સમેત)
- પદ (૧)
- પદ (૨)
- પદ (૩)
- પદ (૪)
- પદ (૫)
- પદ (૬)
- પદ (૭)
- પદ (૮)
- પદ (૯)
- પદ (૧૦)
- પદ (૧૧)
- પદ (૧૨)
- પદ (૧૩)
- પદ (૧૪)
- પદ (૧૫)
- પદ (૧૬)
- પદ (૧૭)
- પદ (૧૮)
- પદ (૧૯)
- પદ (૨૦)
- પદ (૨૧)
- પદ (૨૨)
- પદ (૨૩)
- પદ (૨૪)
- પદ (૨૫)
- પદ (૨૬)
- પદ (૨૭)
- પદ (૨૮)
- પદ (૨૯)
- પદ (૩૦)
- પદ (૩૧)
- પદ (૩૨)
- પદ (૩૩)
- પદ (૩૪)
- પદ (૩૫)
- પદ (૩૬)
- પદ (૩૭)
- પદ (૩૮)
- પદ (૩૯)
- પદ (૪૦)
- પદ (૪૧)
- પદ (૪૨)
- પદ (૪૩)
- પદ (૪૪)
- પદ (૪૫)
- પદ (૪૬)
- પદ (૪૭)
- પદ (૪૮)
- પદ (૪૯)
- પદ (૫૦)
- પદ (૫૧)
- પદ (૫૨)
- પદ (૫૩)
- પદ (૫૪)
- પદ (૫૫)
- પદ (૫૬)
- પદ (૫૭)
- પદ (૫૮)
- પદ (૫૯)
- પદ (૬૦)
- પદ (૬૧)
- પદ (૬૨)
- પદ (૬૩)
- પદ (૬૪)
- પદ (૬૫)
- પદ (૬૬)
- પદ (૬૭)
- પદ (૬૮)
- પદ (૬૯)
- પદ (૭૦)
- પદ (૭૧)