મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૪): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૪)|રમણ સોની}} <poem> નહિ રે વિસારું હરિ નહિ રે વિસારું હરિ, અ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૧૪)|રમણ સોની}}
{{Heading|પદ (૧૪)|મીરાં}}
<poem>
<poem>
નહિ રે વિસારું હરિ
નહિ રે વિસારું હરિ

Latest revision as of 05:53, 14 August 2021


પદ (૧૪)

મીરાં

નહિ રે વિસારું હરિ
નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી.
આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી.
આવતાં ને જાંતાં વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી.
પીળાં પીતાંબર જરકશી જામા, કેસર આડ કરી.
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, વિઠ્ઠલવરને વરી.