મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી|રમણ સોની}} {Poem2Open}} અખા પૂર્વે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી|રમણ સોની}}
{{Heading|૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી|}}
{Poem2Open}}
{{Poem2Open}}
અખા પૂર્વેના જ્ઞાનમાર્ગી કવિ. લૌકિક કહેવતોને ગૂંથતી એમની ૨૦-૨૦ કડીનો એક એવા બત્રીસ અંશોમાં લખાયેલી કૃતિ ‘પ્રબોધબત્રીસી/માંડણ બંધારાનાં ઉખાણાં’માં આવી લાક્ષણિક કવિતા છે.

Line 20: Line 20:
નાચી કુંભ શીશિ સાચવઇ, વાટઇ વાત પરિ પ્રીછવઇ.

‘હાથીદાંત બિહુ પરિ હૌઆ, ચાવઈ અન્ય દેખાડી જૂઆ.’

{{Right|(‘સજ્જનવીશી’માંથી)}}
{{Right|(‘સજ્જનવીશી’માંથી)}}      
     
‘ઇંદ્રઇ વસિ કિમ રાખી શિકાઇ? ‘ભારુ સાપ તણુ ન બંધાઇ.’

‘પાણીમાંહિ દીપ કિમ ભડઇ?’ ‘ભાગુ મોતી પછઇ નવિ જડઇ.’

‘ફાટઇ આભિ થીગડ કિહાં લાઇ?’ ‘પાણી નવિ પોટલઇ બંધાઇ.’

{{Right|(‘યોગવિડંબન વીશી’માંથી)}}
{{Right|(‘યોગવિડંબન વીશી’માંથી)}}
માહિ મલાઇ નઇ કરિ સનાંન, પરદ્રોહી નઇ આપિ દાન.

‘મુહિ મીઠા અંતરિ ગુણ જૂઆ’, માહિ મોટા વિષના લાડૂઆ.

ઇમ કરતાં કિમ જાશુ પારિ? ‘મીની જઇ આવી કેદારિ.’

{{Right|(‘પાખંડવીશી’માંથી)}}
{{Right|(‘પાખંડવીશી’માંથી)}}
પાપમતિ નઇ મદિરા પીધ, ‘વઢકણી વહુ નઇ પ્રીય પક્ષ કીધ.’

હૃદય સૂનું ભાંગિ વાવરઇ, વ્યાધિં પીડ્યું દુ:કૃત કરઇ.

કમાર્ગી નઇ કસંગતિ જડી, ‘યંમ કારેલી લીંબડિ ચડી.’

{{Right|(‘હાસ્યવીશી’માંથી)}}
{{Right|(‘હાસ્યવીશી’માંથી)}}
‘પામર શા પ્રતિબોધા વરઇ? અંધ અરીસુ કહિ શું કરઇ?’

‘આણીતાં આધેરુ જાઇ, વારીતાં વાંકેરુ થાઇ.
‘આણીતાં આધેરુ જાઇ, વારીતાં વાંકેરુ થાઇ.
‘સ્વાંન પૂંછ નલી ખટ માસ, તુહિ ન છંડઇ વંક અભ્યાસ.’

{{Right|((‘મૂર્ખવીશી’માંથી))}}
{{Right|((‘મૂર્ખવીશી’માંથી))}}
</poem>
</poem>
18,450

edits