18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી|રમણ સોની}} {Poem2Open}} અખા પૂર્વે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી|રમણ સોની}} | {{Heading|૨૦.માંડણ બંધારો-પ્રબોધ-બત્રીસી|રમણ સોની}} | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
અખા પૂર્વેના જ્ઞાનમાર્ગી કવિ. લૌકિક કહેવતોને ગૂંથતી એમની ૨૦-૨૦ કડીનો એક એવા બત્રીસ અંશોમાં લખાયેલી કૃતિ ‘પ્રબોધબત્રીસી/માંડણ બંધારાનાં ઉખાણાં’માં આવી લાક્ષણિક કવિતા છે. | અખા પૂર્વેના જ્ઞાનમાર્ગી કવિ. લૌકિક કહેવતોને ગૂંથતી એમની ૨૦-૨૦ કડીનો એક એવા બત્રીસ અંશોમાં લખાયેલી કૃતિ ‘પ્રબોધબત્રીસી/માંડણ બંધારાનાં ઉખાણાં’માં આવી લાક્ષણિક કવિતા છે. | ||
Line 20: | Line 20: | ||
નાચી કુંભ શીશિ સાચવઇ, વાટઇ વાત પરિ પ્રીછવઇ. | નાચી કુંભ શીશિ સાચવઇ, વાટઇ વાત પરિ પ્રીછવઇ. | ||
‘હાથીદાંત બિહુ પરિ હૌઆ, ચાવઈ અન્ય દેખાડી જૂઆ.’ | ‘હાથીદાંત બિહુ પરિ હૌઆ, ચાવઈ અન્ય દેખાડી જૂઆ.’ | ||
{{Right|(‘સજ્જનવીશી’માંથી)}} | |||
{{Right|(‘સજ્જનવીશી’માંથી)}} | |||
૨ | ૨ | ||
‘ઇંદ્રઇ વસિ કિમ રાખી શિકાઇ? ‘ભારુ સાપ તણુ ન બંધાઇ.’ | ‘ઇંદ્રઇ વસિ કિમ રાખી શિકાઇ? ‘ભારુ સાપ તણુ ન બંધાઇ.’ | ||
‘પાણીમાંહિ દીપ કિમ ભડઇ?’ ‘ભાગુ મોતી પછઇ નવિ જડઇ.’ | ‘પાણીમાંહિ દીપ કિમ ભડઇ?’ ‘ભાગુ મોતી પછઇ નવિ જડઇ.’ | ||
‘ફાટઇ આભિ થીગડ કિહાં લાઇ?’ ‘પાણી નવિ પોટલઇ બંધાઇ.’ | ‘ફાટઇ આભિ થીગડ કિહાં લાઇ?’ ‘પાણી નવિ પોટલઇ બંધાઇ.’ | ||
{{Right|(‘યોગવિડંબન વીશી’માંથી)}} | |||
૩ | ૩ | ||
માહિ મલાઇ નઇ કરિ સનાંન, પરદ્રોહી નઇ આપિ દાન. | માહિ મલાઇ નઇ કરિ સનાંન, પરદ્રોહી નઇ આપિ દાન. | ||
‘મુહિ મીઠા અંતરિ ગુણ જૂઆ’, માહિ મોટા વિષના લાડૂઆ. | ‘મુહિ મીઠા અંતરિ ગુણ જૂઆ’, માહિ મોટા વિષના લાડૂઆ. | ||
ઇમ કરતાં કિમ જાશુ પારિ? ‘મીની જઇ આવી કેદારિ.’ | ઇમ કરતાં કિમ જાશુ પારિ? ‘મીની જઇ આવી કેદારિ.’ | ||
{{Right|(‘પાખંડવીશી’માંથી)}} | |||
{{Right|(‘પાખંડવીશી’માંથી)}} | |||
૪ | ૪ | ||
પાપમતિ નઇ મદિરા પીધ, ‘વઢકણી વહુ નઇ પ્રીય પક્ષ કીધ.’ | પાપમતિ નઇ મદિરા પીધ, ‘વઢકણી વહુ નઇ પ્રીય પક્ષ કીધ.’ | ||
હૃદય સૂનું ભાંગિ વાવરઇ, વ્યાધિં પીડ્યું દુ:કૃત કરઇ. | હૃદય સૂનું ભાંગિ વાવરઇ, વ્યાધિં પીડ્યું દુ:કૃત કરઇ. | ||
કમાર્ગી નઇ કસંગતિ જડી, ‘યંમ કારેલી લીંબડિ ચડી.’ | કમાર્ગી નઇ કસંગતિ જડી, ‘યંમ કારેલી લીંબડિ ચડી.’ | ||
{{Right|(‘હાસ્યવીશી’માંથી)}} | |||
{{Right|(‘હાસ્યવીશી’માંથી)}} | |||
૫ | ૫ | ||
‘પામર શા પ્રતિબોધા વરઇ? અંધ અરીસુ કહિ શું કરઇ?’ | ‘પામર શા પ્રતિબોધા વરઇ? અંધ અરીસુ કહિ શું કરઇ?’ | ||
‘આણીતાં આધેરુ જાઇ, વારીતાં વાંકેરુ થાઇ. | ‘આણીતાં આધેરુ જાઇ, વારીતાં વાંકેરુ થાઇ. | ||
‘સ્વાંન પૂંછ નલી ખટ માસ, તુહિ ન છંડઇ વંક અભ્યાસ.’ | ‘સ્વાંન પૂંછ નલી ખટ માસ, તુહિ ન છંડઇ વંક અભ્યાસ.’ | ||
{{Right|((‘મૂર્ખવીશી’માંથી))}} | {{Right|((‘મૂર્ખવીશી’માંથી))}} | ||
</poem> | </poem> |
edits