મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૬.સમયસુંદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૨૬.સમયસુંદર| રમણ સોની}}
{{Heading|૨૬.સમયસુંદર|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ):  
સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ):  
Line 9: Line 9:
|title = ૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ
|title = ૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ
|content =  
|content =  
==પદ==
'''પદ'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧|પદ ૧]]
==‘નલ-દમયંતી રાસ’==
'''‘નલ-દમયંતી રાસ’'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી| નલ-દમયંતી રાસ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી| નલ-દમયંતી રાસ]]
==સીતારામ ચોપાઈ==
'''સીતારામ ચોપાઈ'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]]

Latest revision as of 06:23, 14 August 2021

૨૬.સમયસુંદર

સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ): સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે.

૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ

પદ

‘નલ-દમયંતી રાસ’

સીતારામ ચોપાઈ