મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૬.સમયસુંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૬.સમયસુંદર| | {{Heading|૨૬.સમયસુંદર|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ): | સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ): | ||
Line 9: | Line 9: | ||
|title = ૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ | |title = ૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ | ||
|content = | |content = | ||
'''પદ''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧|પદ ૧]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧|પદ ૧]] | ||
'''‘નલ-દમયંતી રાસ’''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી| નલ-દમયંતી રાસ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી| નલ-દમયંતી રાસ]] | ||
'''સીતારામ ચોપાઈ''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]] |
Latest revision as of 06:23, 14 August 2021
૨૬.સમયસુંદર
સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ): સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે.