મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૧.આનંદઘન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૧.આનંદઘન| | {{Heading|૩૧.આનંદઘન|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. | જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. |
Latest revision as of 07:11, 14 August 2021
૩૧.આનંદઘન
જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.