મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૪: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|પ્રીતમ}} <poem> મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી, ::: ગોરસ અમન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૪| | {{Heading|પદ ૪|વિશ્વંભર}} | ||
<poem> | <poem> | ||
મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી, | મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી, |
Latest revision as of 08:09, 18 August 2021
પદ ૪
વિશ્વંભર
મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી,
ગોરસ અમને પાયે રે,
સરવસ સોંપે લજ્યા ન લોપે,
આપે હલકી થાયે રે. ૧
બોલી જાંણે ચાલી જાંણે,
જાંણે અમાહારા દેસ રે,
મુલ્લ મંત્ર માહ્યલા જાંણે,
એહેવા હોએ ઉપદેસ રે. ૨
પાત્ર પાવન ગાત્ર પાવન,
પાવન માંહલું મહી રે,
અવર સરવ ઉછંગી નાખ્યું,
ત્યેહેની સાથે સહી રે. ૩
સખી સમાંણી સોહી પ્રમાંણી,
સોરત્યે નોરત્ય ઠેરવે રે,
વસ્તા વીસ્યંભર ઉનસે સ્વયંભર,
બીજી કાંમ્ય ન આવે રે. ૪