અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions
Jump to navigation
Jump to search

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર

No edit summary |
No edit summary |

Line 56: | Line 56: | ||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી | ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/68/Bhomiya_Vina-Shyamal_Saumil-Uday_Mazumdar.mp3 | |||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર | |||

Revision as of 15:28, 24 August 2021
ભોમિયા વિના
ઉમાશંકર જોશી
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)
ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન: