7,476
edits
(Created page with "<poem> મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝ...") |
No edit summary |

(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ગુજરાત મોરી મોરી રે| ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
મળતાં મળી ગઈ મોંઘેરી | મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
ભારતની ભોમમાં ઝાઝેરી | ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, | સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, | ||
રેવાનાં | રેવાનાં અમરતની મર્મર ધવરાવતી, | ||
સમદરનાં મોતીની છોળે નવરાવતી | સમદરનાં મોતીની છોળે નવરાવતી | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા, | ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા, | ||
પાવાને ટોડલે મા’કાળી મૈયા, | પાવાને ટોડલે મા’કાળી મૈયા, | ||
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં | ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં. | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
આંખની અમીમીટ ઊમટે ચરોતરે | |||
આંખની અમીમીટ ઊમટે ચરોતરે; | |||
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે! | ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે! | ||
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે | હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે, | કોયલ ને મોરને મેઘમીઠે બોલડે, | ||
નમણી પનિહારીને ભીને અંબોડલે, | નમણી પનિહારીને ભીને અંબોડલે, | ||
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે | નીરતીર સારસ-શાં સુખડૂબ્યાં જોડલે | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
નર્મદની | |||
ગાંધીની | નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી, | ||
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી, | |||
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી? | એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી? | ||
ગૂજરાત મોરી મોરી રે. | |||
ભારતની ભોમમાં ઝાઝેરી | |||
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત | |||
મળતાં મળી ગઈ મોંઘેરી | ગૂજરાત મોરી મોરી રે. | ||
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત | |||
{{Right| | ગૂજરાત મોરી મોરી રે. | ||
{{Right|૨૮-૧૧-૧૯૩૪}} | |||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૨)}} | |||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/29/Maltan_Malee_Gai-Ajit_Sheth-Nirupama_Sheth%2C_Ajit_Sheth_and_Vrund.mp3 | |||

ઉમાશંકર જોશી • ગુજરાત મોરી મોરી રે • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: નિરૂપમા શેઠ, અજિત શેઠ અને વૃંદ • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d8/Maltan_Malee_Gai-Kshemu_Divetia-Shruti_Vrund.mp3 | |||

ઉમાશંકર જોશી • ગુજરાત મોરી મોરી રે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: શ્રુતિ વૃંદ • આલ્બમ: વિશ્વગુર્જરી | |||