બાળનાટકો/મુખપૃષ્ઠ-2: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "વડલો, દક્ષિણામૂર્તિ,ભાવનગર, 1931 પીળાં પલાશ, દક્ષિણામૂર્તિ, ભાવનગર, 1933...") |
(No difference)
|
Revision as of 13:41, 25 August 2021
વડલો, દક્ષિણામૂર્તિ,ભાવનગર, 1931
પીળાં પલાશ, દક્ષિણામૂર્તિ, ભાવનગર, 1933
સોનાપરી અને બીજાં ત્રણ બાળનાટકો, વોરા, મુંબઈ,1950
0
ઈ-બુક સંપાદન : રમણ સોની,2021
[આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પરિશિષ્ટ રૂપે મૂકાયેલી લેખક-કેફિયતો, ભૂમિકાઓ, અભ્યાસીઓએ લખેલી પ્રસ્તાવનાઓ — યોગ્ય ક્રમે ગોઠવી છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટૅક્સ્ટ)ની આવૃત્તિઓને આ ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.] }}