કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૦. ઘડીક સંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. ઘડીક સંગ| નિરંજન ભગત}} <poem> કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપ...")
 
No edit summary
 
(11 intermediate revisions by 3 users not shown)
Line 2: Line 2:
{{Heading|૧૦. ઘડીક સંગ| નિરંજન ભગત}}
{{Heading|૧૦. ઘડીક સંગ| નિરંજન ભગત}}
<poem>
<poem>
કાળની કેડીએ ઘડીક સંગ,
::    કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
::    રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!


ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
:: ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
:: વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
::      તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!


પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
:: પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
:: કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
:: એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!


Line 19: Line 19:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૫)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૮. તારલી|૮. તારલી]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૧. ધરતીની પ્રીત|૧૧. ધરતીની પ્રીત]]
}}
26,604

edits

Navigation menu