કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૭. ગાયત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 67: Line 67:
પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી,
પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી,
નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ.
નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ.
મધ્યાહ્ન
 
'''મધ્યાહ્ન'''
 
માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું?
માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું?
વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું!
વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું!
Line 134: Line 136:
રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો,
રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો,
જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો.
જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો.
સાયં
 
'''સાયં'''
 
ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી,
ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી,
મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી.
મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી.
Line 208: Line 212:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૬-૨૩૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૬-૨૩૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૬. પાત્રો | ૩૬. પાત્રો ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૮. હાથ મેળવીએ | ૩૮. હાથ મેળવીએ]]
}}
26,604

edits

Navigation menu