26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 67: | Line 67: | ||
પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી, | પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી, | ||
નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ. | નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ. | ||
મધ્યાહ્ન | |||
'''મધ્યાહ્ન''' | |||
માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું? | માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું? | ||
વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું! | વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું! | ||
Line 134: | Line 136: | ||
રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો, | રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો, | ||
જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો. | જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો. | ||
સાયં | |||
'''સાયં''' | |||
ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી, | ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી, | ||
મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી. | મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી. |
edits