26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. ગાયત્રી| નિરંજન ભગત}} <poem> પ્રાત : સિન્ધુશય્યા પરે સૂતી સ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|૩૭. ગાયત્રી| નિરંજન ભગત}} | {{Heading|૩૭. ગાયત્રી| નિરંજન ભગત}} | ||
<poem> | <poem> | ||
પ્રાત : | '''પ્રાત :''' | ||
સિન્ધુશય્યા પરે સૂતી સ્વપ્ને નીંદરમાં સરી. | સિન્ધુશય્યા પરે સૂતી સ્વપ્ને નીંદરમાં સરી. | ||
આછેરાં અંચલો ધારી નગરદ્વીપ-સુન્દરી; | આછેરાં અંચલો ધારી નગરદ્વીપ-સુન્દરી; | ||
Line 67: | Line 67: | ||
પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી, | પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી, | ||
નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ. | નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ. | ||
મધ્યાહ્ન | |||
'''મધ્યાહ્ન''' | |||
માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું? | માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું? | ||
વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું! | વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું! | ||
Line 134: | Line 136: | ||
રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો, | રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો, | ||
જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો. | જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો. | ||
સાયં | |||
'''સાયં''' | |||
ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી, | ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી, | ||
મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી. | મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી. | ||
Line 208: | Line 212: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૬-૨૩૨)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૬-૨૩૨)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૬. પાત્રો | ૩૬. પાત્રો ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૮. હાથ મેળવીએ | ૩૮. હાથ મેળવીએ]] | |||
}} |
edits