અરણ્યરુદન/અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન'''}} ---- {{Poem2Open}} આપણામાંના...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન'''}}
{{SetTitle}}
----
 
{{Heading|અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણામાંના જેઓ જીવન પ્રત્યેની તેમ જ સાહિત્ય પ્રત્યેની નિષ્ઠાથી સાહિત્યના અધ્યાપનમાં પ્રવૃત્ત થતા હશે તેઓ આજે એક વિશિષ્ટ પ્રકારનો સંક્ષોભ અનુભવતા હશે. મૅકોલેએ કહેલું કે જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય છે તેમ તેમ કવિતા ક્ષીણ થતી જાય છે. વ્યક્તિગત રીતે સર્જકોને કોઈક વાર પોતાની સર્જનપ્રવૃતિનું વૈતથ્ય સમજાય એવું બને. પણ એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી. સાહિત્ય જીવન વિશેની જે અભિજ્ઞતા એક પ્રકારની પ્રત્યક્ષતા અને મૂર્તતાથી એની આગવી રીતે પ્રકટાવે છે તેનું આજના સામાજિક સન્દર્ભમાં એક ક્રિયાશીલ મૂલ્ય તરીકે મહત્ત્વ કેટલું?

Line 70: Line 71:
ઓક્ટોબર, 1974
ઓક્ટોબર, 1974
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અરણ્યરુદન/સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય|સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય]]
|next = [[અરણ્યરુદન/સાહિત્યમાં આધુનિકતા|સાહિત્યમાં આધુનિકતા]]
}}
18,450

edits