કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૧. થોડાંક ગ્રીષ્મચિત્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧. થોડાંક ગ્રીષ્મચિત્રો|જયન્ત પાઠક}} <poem> '''૧. પહાડ''' આ વૃક્ષો...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 8: Line 8:
છાયા વિનાની શેરીમાં ના હોય જાણે
છાયા વિનાની શેરીમાં ના હોય જાણે
હાંફતો કો શ્વાન!
હાંફતો કો શ્વાન!
'''૨. તડકો'''
'''૨. તડકો'''
ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો
ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો
Line 15: Line 16:
આળોટતો, ચત્તો પડી જોયા કરે
આળોટતો, ચત્તો પડી જોયા કરે
જાતે ઉડાડી ધૂળને!
જાતે ઉડાડી ધૂળને!
'''૩. સૂર્ય'''
'''૩. સૂર્ય'''
સૂર્ય ગ્રીષ્મસવારનો
સૂર્ય ગ્રીષ્મસવારનો
Line 20: Line 22:
કેશવાળીમાં પરોવી શ્વેત મણકા સ્વેદના
કેશવાળીમાં પરોવી શ્વેત મણકા સ્વેદના
પ્હાડ પરથી ઊતરે...
પ્હાડ પરથી ઊતરે...
'''૪. ખાખરા'''
'''૪. ખાખરા'''
કાળા પથ્થરોનો પ્હાડ
કાળા પથ્થરોનો પ્હાડ
Line 25: Line 28:
સિંહનખના ઠેર ઠેર પ્રહાર
સિંહનખના ઠેર ઠેર પ્રહાર
કેટલા આ લોહીઝરતા હાથીના દેહે ઝીલ્યા!
કેટલા આ લોહીઝરતા હાથીના દેહે ઝીલ્યા!
'''૫. નદી'''
'''૫. નદી'''
રેતના બે દીર્ઘ પટને ચીરતો
રેતના બે દીર્ઘ પટને ચીરતો
Line 30: Line 34:
સૂર્યમાં ચળકી રહી શી
સૂર્યમાં ચળકી રહી શી
સોંસરી નીકળી જતી તલવાર પાણીદાર, વાહ!
સોંસરી નીકળી જતી તલવાર પાણીદાર, વાહ!
૫-૬-૧૯૮૬
૫-૬-૧૯૮૬


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૦. કવિતા કરવા જતાં |૪૦. કવિતા કરવા જતાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૨. વનવાસ |૪૨. વનવાસ ]]
}}
26,604

edits

Navigation menu