26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
'''૧. પહાડ''' | '''૧. પહાડ''' | ||
આ વૃક્ષો વગરનો પહાડ | આ વૃક્ષો વગરનો પહાડ | ||
કાઢી પાતળી ઝરણાની જીભને બ્હાર | કાઢી પાતળી ઝરણાની જીભને બ્હાર | ||
Line 11: | Line 10: | ||
'''૨. તડકો''' | '''૨. તડકો''' | ||
ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો | ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો | ||
નીચી નમાવી ડોક | નીચી નમાવી ડોક | ||
Line 20: | Line 18: | ||
'''૩. સૂર્ય''' | '''૩. સૂર્ય''' | ||
સૂર્ય ગ્રીષ્મસવારનો | સૂર્ય ગ્રીષ્મસવારનો | ||
લાલ જ્વાળા શો ચમકતો અશ્વ | લાલ જ્વાળા શો ચમકતો અશ્વ | ||
Line 27: | Line 24: | ||
'''૪. ખાખરા''' | '''૪. ખાખરા''' | ||
કાળા પથ્થરોનો પ્હાડ | કાળા પથ્થરોનો પ્હાડ | ||
ઉપર લાલચટ્ટાક ખાખરા ખીલ્યા — | ઉપર લાલચટ્ટાક ખાખરા ખીલ્યા — | ||
Line 34: | Line 30: | ||
'''૫. નદી''' | '''૫. નદી''' | ||
રેતના બે દીર્ઘ પટને ચીરતો | રેતના બે દીર્ઘ પટને ચીરતો | ||
પાતળો આ ગ્રીષ્મસરિતાનો પ્રવાહ — | પાતળો આ ગ્રીષ્મસરિતાનો પ્રવાહ — | ||
Line 44: | Line 39: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૦. કવિતા કરવા જતાં |૪૦. કવિતા કરવા જતાં ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૨. વનવાસ |૪૨. વનવાસ ]] | |||
}} |
edits