26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 102: | Line 102: | ||
:એેક કામળી, એક બાંસુરી | :એેક કામળી, એક બાંસુરી | ||
::::હૃદયે એક જ નામ | :::::હૃદયે એક જ નામ | ||
:તન મેવાડે, મન જઈ મ્હાલે | :તન મેવાડે, મન જઈ મ્હાલે | ||
::::મોરપિંચ્છને ધામ | :::::મોરપિંચ્છને ધામ | ||
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો | પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો | ||
Line 110: | Line 110: | ||
:મરુભોમની મુઠ્ઠી ધૂલિ | :મરુભોમની મુઠ્ઠી ધૂલિ | ||
::::ભઈ અસુંવનની ભાખા | :::::ભઈ અસુંવનની ભાખા | ||
:વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી | :વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી | ||
::::જેની ઊંચી શાખા | :::::જેની ઊંચી શાખા | ||
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | ||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | ||
</poem> | </poem> | ||
:'''(૩) સૂરદાસ''' | |||
<poem> | |||
:::શું ખોલું? શું મુંદુ નેણાં? | |||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | |||
::કનક-જવાહીર લગીર ન ચાહું | |||
::::::મનસા મુક્તિ વિષય નિરિચ્છ | |||
::બહુ બડભાગી મળે મુકુટમાં, | |||
::::::સ્થાન જરા થઈ રહેવા પિચ્છ | |||
હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં! | |||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | |||
::હરિ ચરણોની રજ હું મુઠ્ઠી | |||
::::::વલ્લભ પરસ ભયો હિતકારી | |||
::‘સૂર’ઃ કહાં પાઉં, ક્યા ગાઉં? | |||
::::::જનમ જનમ જાઉં બલિહારી | |||
રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં! | |||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | |||
</poem> | |||
:'''(૪) નરસિંહ''' | |||
<poem> | |||
::હૃદય વિરાજે તુલસીમાલા | |||
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા | |||
મહારાસ માંડ્યો વ્રેમાંડે, પ્રગટી હસ્ત-મશાલા | |||
::તાલ, ઠેક, તાલી, આવર્તન, | |||
::ગાવત મેઘ વાજત જપતાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
આર્દ્ર ભાવ, રસભીનું ભીતર, મુખ શ્રીનામ, સબૂરી | |||
પદ, અર્ચન, તૂરિયા, ખટદર્શન મધ્ધે નહીં કોઈ દૂરી | |||
::તું વહેતી કિરતન ધનધારા | |||
::તું જ પ્રેમપદારથ હાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
::હૃદય વિરાજે તુલસીમાલા | |||
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા | |||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | |||
</poem> | |||
===૭. સાધુ છે સાહેબ...=== | |||
<poem> | |||
તમસ ‘ને તેજ તો સિક્કાની બેઉં બાજુ છે સાહેબ, | |||
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ. | |||
ખરેખર વ્યક્ત થાવું એજ તો અજવાળું છે સાહેબ | |||
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ | |||
દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ – | |||
હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ | |||
જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક | |||
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ | |||
સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે? | |||
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ. | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર|૧૪. ઉદયન ઠક્કર]] | |||
|next = [[પ્રતિપદા/૧૬. રાજેશ પંડ્યા|૧૬. રાજેશ પંડ્યા]] | |||
}} |
edits