પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(9 intermediate revisions by the same user not shown)
Line 78: Line 78:
ખીણોમાં ગીત મંડાયાં
ખીણોમાં ગીત મંડાયાં
ટોચ રણકી ઊઠી
ટોચ રણકી ઊઠી
મલક ખલ્લાટા કરે.   (ધરતીનાં વચન, ૨૨)</poem>
મલક ખલ્લાટા કરે.(ધરતીનાં વચન, ૨૨)</poem>
{{poem2Open}}કલ્પનોની ગૂંજ પણ અહીં તો આપણો કાન પકડી શકે નરવી એવી છે. પરંતુ આપણું વધુ ધ્યાન ખેંચે છે આ પંક્તિ :

::::ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
::::ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
Line 98: Line 98:
‘ઊડતી ધૂળ કિરણોમાં સોનું’ પણ પછી તરત, ‘સૂરજ કાળા ઘડામાં પુરાય.’{{Poem2Close}}  

આ વિભિષિકા પછી –  
આ વિભિષિકા પછી –  
::::લબકારા લે કુહાડો જંગલ પર
<poem>લબકારા લે કુહાડો જંગલ પર
::::ઢળી પડે સીમ.
ઢળી પડે સીમ.
::::ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.</poem>
ડચૂરાને કવિ વધુ મૂર્તિમંત કરે છે – બળતરા રૂપે.  

::::::નસોનું તાપણું તતડે.
:::નસોનું તાપણું તતડે.
{{poem2Open}}આમ કલ્પનો મૂકીને કવિ બાજુએ ખસી જાય છે તો ક્યારેક ધ્વન્યાર્થને સૂચવવા-પૂરતી થોડીક ખુલ્લાશમાં પણ લઈ જાય છે. વન પર જનનું, ખરેખર તો નગરનું આક્રમણ કેવું બિહામણું છે એ ઠાવકી કથનરીતિએ સૂચવતું એક ટૂંકું કાવ્ય જુઓ :{{Poem2Close}}  

<poem>મગરા પર
<poem>મગરા પર
Line 114: Line 114:
::::::<small>[બાહ=બાપ]</small>    (ધરતીનાં વચન, પૃ. ૮૦)

{{poem2Open}}પણ મને કાનજીની જે સૌથી વધુ પ્રભાવક રચના લાગી છે એ છે : ‘દવ’ (જનપદ, પૃ. ૫) દાહકતાનો આવો કાવ્યાનુભવ બહુ વિરલ છે – કવિ એક વ્યક્તિલેખે પણ વનનો અભિન્ન અંશ ન હોય તો આવું કાવ્ય મળે નહીં. વનના દવમાં એક એક વૃક્ષ-વેલાં-જંતુ સાથે કવિ પણ જાણે દાઝતા જાય છે – અને દાઝવાનો અનુભવ આપણને સંપડાવતા જાય છે. જુઓ : બળતા ‘ખાખરાનો રસ છાલ પર આવે ચરુંણ ચરુંણ’ આ ‘ચરુંણ ચરુંણ’માં જાણે જીવતી ચામડી બળ્યાનો અવાજ સાક્ષાત્ થાય છે ને દૃશ્યનો નહીં પણ સ્પર્શનો દારુણ અનુભવ સંક્રાન્ત કરે છે. લીલાછમ વેલા પર પરપોટા થઈને ‘ફોલ્લા ફાટે’ છે ને તપી ગયેલા ‘પ્હાણ પર કીડી ધાણી’ની જેમ ફૂટે છે. (આ પંક્તિ વાંચતાં મને વાચક તરીકે કમકમાં આવી જાય છે.) કેવી કમનસીબ વિડંબના છે કે અહીં સાથે હોવું તેમાં વેદનાનો પણ ગુણાકાર થતો જાય છે!–{{Poem2Close}}  

:::::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
:::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
{{poem2Open}}દવ ઊંડે સુધી વ્યાપેલો દેખાડતું એક ઉત્પ્રેક્ષા જેવું કલ્પન આ છે : ‘ઠેરઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.’ પણ પેલો, અગાઉના કાવ્યમાં હતો એ વિશ્વાસ તો છે જ – ‘પાણી મરશે ત્યારે મરશું.’ (–એ પહેલાં નહીં જ!) એટલે વિનાશ છતાં અહીં સર્વ-નાશની હતાશા નથી – છેલ્લી પંક્તિ આપણને આશ્વસ્ત કરે છે :  

:::::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’  
:::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’  
હા, જંગલ ફરી ઊગવાનાં.
હા, જંગલ ફરી ઊગવાનાં.
પણ કાનજીનાં આટલાં કાવ્યો – ને બીજાં પણ થોડાંક – આપણને હેમખેમ સાદ્યંત પસાર થવા દે છે. બાકી તો, કાનજીની કલ્પનચુસ્ત, સંકેતચુસ્ત, તળભાષાચુસ્ત કવિતા વાચકને એનું પૂરેપૂરું આકલન કરતાં રોકે છે, અટકાવે છે. વનના પ્રતિનિધિ લેખે જેને કશો વ્યામોહ નથી એને આધુનિકતાનો વ્યામોહ?! ક્યાંક ક્યાંક, તળપદ શબ્દો અને સંદર્ભોમાં ઝબકી ઊઠતાં કલ્પનોમાંથી, ક્યાંક તીવ્ર થઈ ઊઠતી અભિવ્યક્તિમાંથી, વળી ક્યાંક ફૂટનોટના વીજઝબકારમાં દૃશ્યમાન થતી અર્થ-કેડીમાંથી — એમ આપણે થોડાક કાચા હીરા વીણી લઈ શકીએ છીએ. પણ સાદ્યંત આનંદ સુધી પહોંચાતું નથી. કવિ જ્યારે આવી અંગત-તમ કલ્પન-રચના તરફ વળેલા રહે છે ત્યારે એવું લાગે છે કે આપણી અને એ કલ્પનોની વચ્ચે પારદર્શક કાચ નથી પણ કવિએ જાણે પોતા તરફી અરીસો ધરી રાખ્યો છે!

Line 131: Line 131:
ને
ને
મારા હાથમાં આવે છે  
મારા હાથમાં આવે છે  
તારી આંગળીઓ.     (ગુલાબી પતંગિયું) </Poem>
તારી આંગળીઓ.(ગુલાબી પતંગિયું) </Poem>
{{Poem2Open}}પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ?

‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :{{Poem2Close}}

Line 156: Line 156:
તસુ કોરી જગા મળી આવે.</poem>
તસુ કોરી જગા મળી આવે.</poem>
{{Poem2Open}}પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે.

પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ {{Poem2close}}
પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ{{Poem2Close}}
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
<Poem>ગામ નાનું માણસ ઝાઝું
<Poem>ગામ નાનું માણસ ઝાઝું
Line 162: Line 162:
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem>
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem>
{{Poem2Open}}પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’

પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :{{Poem2close}}  
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :{{Poem2Close}}  
<poem>હુંય મારાં બોર લઈ આવ્યો છું
<poem>હુંય મારાં બોર લઈ આવ્યો છું
ને ચાખી ચાખી
ને ચાખી ચાખી
Line 169: Line 169:
ચૂપચાપ.</poem>
ચૂપચાપ.</poem>
{{Poem2Open}}આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે.   

‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :{{Poem2close}}
‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :{{Poem2Close}}
<poem>ડોશી કહેતી
<poem>ડોશી કહેતી
એ સમજણી થઈ ત્યારથી  
એ સમજણી થઈ ત્યારથી  
Line 180: Line 180:
{{Poem2Open}}છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.

એક બીજી વાત. કમલની કવિતા વાંચતાં ક્યારેક ક્યારેક મને એમાં કોઈ રહસ્યમય વિશ્વનો અણસાર આવે છે – કોઈ આધિભૌતિક  કે ધાર્મિક કે આધ્યાત્મિક વિશ્વ, એવા અર્થમાં નહીં પણ અસ્તિત્વના સંદર્ભોને પામવાની કવિની મથામણના અર્થમાં, મને એ રહસ્યગર્ભ લાગે છે. એમની કલ્પનગૂંથણી વાળી રચનાઓમાં પરસ્પરવિરોધી જે દ્વંદ્વો છે ને એમાંથી દ્વંદ્વવિલુપ્તિ તરફની કવિની જે ગતિ છે : શ્વેત શિખરો અને કાળો કાગડો; પારદર્શક, હળવો કોરો કાગળ અને ધસી આવતા કાળા અક્ષરો, સર્જનેચ્છા અને અનિચ્છા – એ દ્વંદ્વોમાંથી કોઈ ત્રીજી સ્થિતિમાં ઊંડે ઊતરતી એક ખોજ પણ છે. જેમ કે : ‘કોરા કાગળ’ ગુચ્છની એક કૃતિમાં આવે છે એમ ‘શું છે આ નિર્મમ, ઠંડીગાર સફેદી હેઠળ?’ (કૃતિ ૧૦)

અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :{{Poem2close}}  
અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :{{Poem2Close}}  
<poem>અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
<poem>અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
નિઃશબ્દ રહી
નિઃશબ્દ રહી
Line 243: Line 243:

<center>૦</center>
<center>૦</center>
{{Poem2Open}}અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{Poem2Close}}
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.
<center>૦૦૦</center>
<center>૦૦૦</center>

{{Right|''પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની પ્રથમ બેઠક : નરસિંહ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}}
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની પ્રથમ બેઠક : નરસિંહ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
 
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ|ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ]]
|next = [[પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ|પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ]]
}}
26,604

edits

Navigation menu