યુરોપ-અનુભવ/પ્રાસ્તાવિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રાસ્તાવિક|}} {{Poem2Open}} યુરોપના અમારા આ પ્રવાસનું દીર્ઘ આયોજ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 11: Line 11:
ઈ. સ. ૨૦૦૦ના વર્ષમાં ગુણવંતરાય આચાર્યની જન્મશતી નિમિત્તે વિપુલ કલ્યાણીએ લંડનની ગુજરાતી લિટરરી એકૅડેમી તરફથી આચાર્યની બે પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા તથા જયંત પંડ્યા અને મને લંડન નિમંત્રિત કર્યાં, તેમાં ઇટલીમાં રહેતા ભારતીય કલાકાર કવિ પ્રદ્યુમ્ન તન્ના અને શ્રીમતી રોઝાલ્બા તન્ના પણ હતાં. આ સમયે લંડનમાં એકાદ માસ રોકાવાનું થયું, જેમાં મુખ્ય પ્રસંગ હતો બેડફર્ડ મુકામે ભરાયેલી લંડન ગુજરાતી એકૅડમીની છઠ્ઠી સાહિત્ય પરિષદ.

*
<center>*</center>

આ ‘યુરોપ-અનુભવ’ પુસ્તકમાં ૧૯૮૯માં કરેલા પ્રથમ પ્રવાસનું જ વૃત્તાન્ત છે. એનો ઘણો અંશ ૧૯૯૨માં લખાઈ ગયો હતો અને કેટલોક પ્રગટ પણ થયો હતો, પરંતુ સમગ્ર ભ્રમણવૃત્ત લખવાનું બન્યું નહિ અને પુસ્તક રૂપે તે પ્રગટ થાય એમાં વિલંબ થતો ગયો. પરંતુ ચિ. આનંદ એ વિષે સતત યાદ આપતો, અને એક દિવસ તો તેણે આ પ્રવાસનું પુસ્તક પ્રગટ ન થાય તો મારી સાથે અબોલા લેવાની કડક ધમકી આપી. છતાં બીજાં અનેક અધ્યયન-લેખનનાં કામ અને થોડા પ્રતિકૂળ સ્વાસ્થ્યને કારણે અધૂરા અંશો પૂરા કરવાનું બન્યું નહિ, તે હવે છેક ૨૦૦૪માં એ બાકી લખાણ લખાઈ જતાં પુસ્તક રૂપે પ્રગટ થાય છે. જોકે પૅરિસ અને લંડન વિષે હજી વધારે લખાઈ શક્યું હોત. ૧૯૯૨માં લખેલ લેખો અને ૨૦૦૪માં લખાયેલ લખાણમાં બધી રીતે ફેર દેખાશે, પણ હવે જે રૂપે તે લખાયાં, તે રૂપમાં સ્વીકારી પ્રગટ કરું છું.

Line 25: Line 25:
નવરાત્રિ – ૨૦૦૪{{Poem2Close}}
નવરાત્રિ – ૨૦૦૪{{Poem2Close}}

— ભોળાભાઈ પટેલ
{{Right|— ભોળાભાઈ પટેલ}}
 
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/ત્રણસ્વીકાર|ત્રણસ્વીકાર]]
|next = [[યુરોપ-અનુભવ/નોંધ|નોંધ]]
}}
26,604

edits

Navigation menu