ચિત્રકૂટના ઘાટ પર/ઉદાસીનતાનાં વાદળ, પ્રસન્નતાનો તડકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઉદાસીનતાનાં વાદળ, પ્રસન્નતાનો તડકો}} {{Poem2Open}} ઉત્તરાયન પછીનો...")
 
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉત્તરાયન પછીનો દિવસ છે. બેત્રણ દિવસથી આકાશમાં વાદળ છે. કાલે રાતે કદાચ થોડાંક વરસ્યાં પણ હોય. સવારમાં પવનમાં અને ધરતી પર ઠંડી ભીનાશ હતી. એક પ્રકારની ઉદાસીનતા લાવી દે એવો દુર્દિન. પતંગો આકાશમાં ઊડે છે, પણ કાલની ઉત્તરાયણના અવશેષરૂપ ઘણાબધા પતંગો તો આજુબાજુનાં વૃક્ષોની ડાળીએ, ઊંચી અગાશીઓની એન્ટેના પર, કેટલાક ઘરોનાં છજામાં ભરાઈ આ ઠંડા પવનમાં ફડફડી રહ્યા છે. એ બધા કપાયેલા પતંગનો વલવલાટ આવા દુર્દિનની ઉદાસીનતાને ઘેરી બનાવે છે. પેલું ગીત યાદ આવે છે?
ઉત્તરાયન પછીનો દિવસ છે. બેત્રણ દિવસથી આકાશમાં વાદળ છે. કાલે રાતે કદાચ થોડાંક વરસ્યાં પણ હોય. સવારમાં પવનમાં અને ધરતી પર ઠંડી ભીનાશ હતી. એક પ્રકારની ઉદાસીનતા લાવી દે એવો દુર્દિન. પતંગો આકાશમાં ઊડે છે, પણ કાલની ઉત્તરાયણના અવશેષરૂપ ઘણાબધા પતંગો તો આજુબાજુનાં વૃક્ષોની ડાળીએ, ઊંચી અગાશીઓની એન્ટેના પર, કેટલાક ઘરોનાં છજામાં ભરાઈ આ ઠંડા પવનમાં ફડફડી રહ્યા છે. એ બધા કપાયેલા પતંગનો વલવલાટ આવા દુર્દિનની ઉદાસીનતાને ઘેરી બનાવે છે. પેલું ગીત યાદ આવે છે?{{Poem2Close}}


‘ના કોઈ ઉમંગ હૈ
'''‘ના કોઈ ઉમંગ હૈ'''
ના કોઈ તરંગ હૈ
મેરી જિંદગી હૈ ક્યા
કોઈ કટી પતંગ હૈ’


પણ ના. એટલી બધી નિરાશા કે ઉદાસીનતા ઓઢી લેવાનું કોઈ આંતરિક કારણ નથી. આ તો બાહ્ય પ્રકૃતિની થોડી અસર છે. થોડાક અંતર્મુખ થવાનું આ ઉદ્દીપન છે. ત્યાં તો મારી નજર સામે પડેલા કેટલાક જૂના પત્રો વચ્ચે એક આછા ભૂરા રંગના એરોગ્રામ પર સ્થિર થાય છે. પત્ર પર લીલી સ્કેચપેનથી ઘૂંટાયેલા કૉન્વેન્ટ મરોડના અક્ષરોમાં સરનામું કરેલું છે.
'''ના કોઈ તરંગ હૈ'''


હું પત્ર ઊંચકી લઉં છું. પત્રમાંથી એક જૂના મિત્રનો હસતો ચહેરો સરી આવે છે. હું પત્ર મોકલનારનું નામ અને સરનામું વાંચું છું :
'''મેરી જિંદગી હૈ ક્યા'''


K. K. Dyson
'''કોઈ કટી પતંગ હૈ’'''
 
{{Poem2Open}}પણ ના. એટલી બધી નિરાશા કે ઉદાસીનતા ઓઢી લેવાનું કોઈ આંતરિક કારણ નથી. આ તો બાહ્ય પ્રકૃતિની થોડી અસર છે. થોડાક અંતર્મુખ થવાનું આ ઉદ્દીપન છે. ત્યાં તો મારી નજર સામે પડેલા કેટલાક જૂના પત્રો વચ્ચે એક આછા ભૂરા રંગના એરોગ્રામ પર સ્થિર થાય છે. પત્ર પર લીલી સ્કેચપેનથી ઘૂંટાયેલા કૉન્વેન્ટ મરોડના અક્ષરોમાં સરનામું કરેલું છે.
 
હું પત્ર ઊંચકી લઉં છું. પત્રમાંથી એક જૂના મિત્રનો હસતો ચહેરો સરી આવે છે. હું પત્ર મોકલનારનું નામ અને સરનામું વાંચું છું :{{Poem2Close}}
 
<big>K. K. Dyson


63, Banbury Road
63, Banbury Road
Kidlington
Kidlington
Oxford…


મનોમન એ વ્યક્તિએ લીલી પેનથી જ મારી ડાયરીમાં વર્ષો પહેલાં આ સરનામાં સાથે લખી આપેલું. બાનબરી રોડ, કિડલિંગ્ટનનું જોડકણું યાદ આવ્યું?
Oxford…</big>
 
{{Poem2Open}}મનોમન એ વ્યક્તિએ લીલી પેનથી જ મારી ડાયરીમાં વર્ષો પહેલાં આ સરનામાં સાથે લખી આપેલું. બાનબરી રોડ, કિડલિંગ્ટનનું જોડકણું યાદ આવ્યું?{{Poem2Close}}
 
<big>Ride a cock horse


Ride a cock horse
to Banbury cross,
to Banbury cross,
see a fine lady
see a fine lady
upon a fine horse.
upon a fine horse.
Rings on her fingers
Rings on her fingers
and bells on her toes
and bells on her toes
she shall have music
she shall have music
wherever she goes.


કે. કે. ડાયસન – એટલે કેતકી કુશારી ડાયસન. આ ઑક્સફર્ડ નજીકના ૬૩, બાનબરી રોડ પર આવેલા તેમના ઘરે કેતકીને થોડીવાર માટે મળ્યા છીએ. પુસ્તકોથી ભરેલું ઘર યાદ આવે છે. પણ એથીય તો કેતકીની આશ્ચર્યચકિત આંખો, જાણે કહેતી હોય કે, તમે અહીં આવ્યા છો, તે માની શકાતું નથી.
wherever she goes.</big>
 
 
{{Poem2Open}}કે. કે. ડાયસન – એટલે કેતકી કુશારી ડાયસન. આ ઑક્સફર્ડ નજીકના ૬૩, બાનબરી રોડ પર આવેલા તેમના ઘરે કેતકીને થોડીવાર માટે મળ્યા છીએ. પુસ્તકોથી ભરેલું ઘર યાદ આવે છે. પણ એથીય તો કેતકીની આશ્ચર્યચકિત આંખો, જાણે કહેતી હોય કે, તમે અહીં આવ્યા છો, તે માની શકાતું નથી.


કેતકીનો આ પત્ર મને એક ભર્યાભર્યા સ્મૃતિલોકમાં લઈ જાય છે. એ સ્મૃતિલોકની પૃષ્ઠભૂમિ છે : ગુરુદેવનું શાંતિનિકેતન અને મહાનગર કલકત્તા. જૂના મિત્રની મનમાં અનુભવાતી અણધારી ઉપસ્થિતિ પ્રસન્નતાની એક લહેર વહાવે છે. પત્ર બે વર્ષ પહેલાંનો છે, પણ સ્મૃતિઓ તો એથીય જૂની બાર વર્ષ પહેલાંની છે.
કેતકીનો આ પત્ર મને એક ભર્યાભર્યા સ્મૃતિલોકમાં લઈ જાય છે. એ સ્મૃતિલોકની પૃષ્ઠભૂમિ છે : ગુરુદેવનું શાંતિનિકેતન અને મહાનગર કલકત્તા. જૂના મિત્રની મનમાં અનુભવાતી અણધારી ઉપસ્થિતિ પ્રસન્નતાની એક લહેર વહાવે છે. પત્ર બે વર્ષ પહેલાંનો છે, પણ સ્મૃતિઓ તો એથીય જૂની બાર વર્ષ પહેલાંની છે.
Line 77: Line 90:
કેતકી સર્જનાત્મક લેખિકા છે. સાથે અત્યંત પરિશ્રમી વિદૂષી પણ. તે ઉપરાંત એક અન્ય ઉત્તમ ગુણ તો સારા મિત્ર બની શકવાની ક્ષમતા. શાંતિનિકેતનમાં એક સુહૃદ બની મારી ઉદાસીનતામાંથી બહાર લાવવામાં કેતકીનું પણ યોગદાન છે. સરે રાહ ચલતે ભાગ્યવશાત્ મળતા આવા મિત્રો જીવનનો દુર્ગમ માર્ગ ચાલવા જેવો બનાવે છે.
કેતકી સર્જનાત્મક લેખિકા છે. સાથે અત્યંત પરિશ્રમી વિદૂષી પણ. તે ઉપરાંત એક અન્ય ઉત્તમ ગુણ તો સારા મિત્ર બની શકવાની ક્ષમતા. શાંતિનિકેતનમાં એક સુહૃદ બની મારી ઉદાસીનતામાંથી બહાર લાવવામાં કેતકીનું પણ યોગદાન છે. સરે રાહ ચલતે ભાગ્યવશાત્ મળતા આવા મિત્રો જીવનનો દુર્ગમ માર્ગ ચાલવા જેવો બનાવે છે.


અગાશીઓમાંથી પતંગરસિયા કિશોરોના અવાજો આવે છે. સાથે અવાજ આવે છે ટેપરેકોર્ડર પરથી બજતા ગીતોનો. – આ લખવાનું શરૂ કરતાં જે ઉદાસીનતા આ દુર્દિનના વાતાવરણથી મનમાં વ્યાપી હતી તે એક જૂના પત્ર અને એ પત્ર લખનાર મિત્રના સ્મરણથી દૂર થઈ ગઈ છે. કેતકીની સદેહ હાજરી જ નહિ, એમની સ્મરણમાધુરી પણ ઉદાસીનતાનાં વાદળ હટાવી પ્રસન્નતાનો તડકો રેલાવી શકી છે.*
અગાશીઓમાંથી પતંગરસિયા કિશોરોના અવાજો આવે છે. સાથે અવાજ આવે છે ટેપરેકોર્ડર પરથી બજતા ગીતોનો. – આ લખવાનું શરૂ કરતાં જે ઉદાસીનતા આ દુર્દિનના વાતાવરણથી મનમાં વ્યાપી હતી તે એક જૂના પત્ર અને એ પત્ર લખનાર મિત્રના સ્મરણથી દૂર થઈ ગઈ છે. કેતકીની સદેહ હાજરી જ નહિ, એમની સ્મરણમાધુરી પણ ઉદાસીનતાનાં વાદળ હટાવી પ્રસન્નતાનો તડકો રેલાવી શકી છે.<sup>*</sup>
{{Poem2Close}}


[૧૯૯૭]
{{Right|[૧૯૯૭]}}


* કેતકી સાથે વર્ષો પછી ફરી ગોષ્ઠી યોજાઈ જૂન ૨૦૦૦માં લંડનમાં.
 
{{Poem2Close}}
{{Poem2Open}}<Sup>*</Sup> કેતકી સાથે વર્ષો પછી ફરી ગોષ્ઠી યોજાઈ જૂન ૨૦૦૦માં લંડનમાં.{{Poem2Close}}
 
 
{{HeaderNav
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/પાનખરવસંતને સંધિકાલે|પાનખરવસંતને સંધિકાલે]]
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/એક અષાઢી સાંજ|એક અષાઢી સાંજ]]
}}
26,604

edits

Navigation menu