26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
સમી સાંજ છે.){{Poem2Close}} | સમી સાંજ છે.){{Poem2Close}} | ||
{{ | {{Poem2Open}} | ||
કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું! | કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું! | ||
દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે? | દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે? | ||
| Line 147: | Line 147: | ||
મહાપ્રભુ : મુખિયાજી, તને બાળકો અડવા તૈયાર નથી. તો પછી મારાથી તો તને કેમ અડાય! છોડી દે મારા પગ, અને બાળકો ચાલો આપણે ચાલ્યાં જઈએ—દૂર દૂર અહીં બધું બહુ સ્વચ્છ છે! | મહાપ્રભુ : મુખિયાજી, તને બાળકો અડવા તૈયાર નથી. તો પછી મારાથી તો તને કેમ અડાય! છોડી દે મારા પગ, અને બાળકો ચાલો આપણે ચાલ્યાં જઈએ—દૂર દૂર અહીં બધું બહુ સ્વચ્છ છે! | ||
(બાળકોને બાજુમાં ચાંપી ચાલ્યા જાય છે.){{Poem2Close}} | (બાળકોને બાજુમાં ચાંપી ચાલ્યા જાય છે.){{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[એકાંકી નાટકો/ડૂસકું|ડૂસકું]] | |||
|next = [[એકાંકી નાટકો/વૃષલ|વૃષલ]] | |||
}} | |||
edits