કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ: Difference between revisions
No edit summary |
No edit summary |

(4 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે. | કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે. | ||
1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો, | |||
5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો | |||
{{center|*}} | |||
શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે. | શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે. | ||
આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.
| આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.

{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{ContentBox | {{ContentBox | ||
|heading = કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ | |heading = '''કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ''' | ||
|boxstyle = lightpink | |boxstyle = lightpink | ||
|text = | |text = | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 23: | Line 28: | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[ | | title = [[પુનરપિ]] | ||
| cover_image = File: | | cover_image = File:Punarapi-title.jpg | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 37: | Line 48: | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[ | | title = [[એકાંકી નાટકો]] | ||
| cover_image = File: | | cover_image = File:Piyo Gori-Ekanki Natako-title.jpg | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[ | | title = [[મોરનાં ઈંડાં]] | ||
| cover_image = File: | | cover_image = File:MorNa Inda-title.jpg | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[ | | title = [[પદ્મિની]] | ||
| cover_image = File: | | cover_image = File:Padmini-title.jpg | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[ | | title = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો]] | ||
| cover_image = File: | | cover_image = File:Insan mita dunga-title.jpg | ||
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી | | author = કૃષ્ણલાલ શ્રીધરાણી | ||

{{BookContainerClose}} | {{BookContainerClose}} | ||

Latest revision as of 15:59, 17 September 2021
ઈ-બુક સંપાદન : રમણ સોની
કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે. 1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો, 5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો
શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.