કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 6: Line 6:
1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો,
1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો,
5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો
5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો
0
{{center|*}}
શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક  વિશાળ હતું –  નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા  કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.

આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને  ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને  સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.

Line 12: Line 12:

{{ContentBox
{{ContentBox
|heading = કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ
|heading = '''કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ'''
|boxstyle = lightpink
|boxstyle = lightpink
|text =
|text =

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 26: Line 28:
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 33: Line 38:
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 40: Line 48:
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 47: Line 58:
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 54: Line 68:
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 61: Line 78:
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી
| author = કૃષ્ણલાલ શ્રીધરાણી

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
Line 69: Line 89:

{{BookContainerClose}}
{{BookContainerClose}}

Latest revision as of 15:59, 17 September 2021

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ

ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે. 1. કોડિયાં (કવિતા), 2. પુનરપિ(કવિતા), 3. બાળનાટકો, 4. એકાંકી નાટકો, 5. મોરનાં ઇંડાં(નાટક), 6. પદ્મિની(નાટક), 7. ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો

શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે. આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ

Kodiya-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી

Punarapi-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી

Bal Natako-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી

Piyo Gori-Ekanki Natako-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી

MorNa Inda-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી

Padmini-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી

Insan mita dunga-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી