19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંચી|ભોળાભાઈ પટેલ}} {Poem2Open}} હમણાં છાપામાં એક સમાચાર વાંચ્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|સાંચી|ભોળાભાઈ પટેલ}} | {{Heading|સાંચી|ભોળાભાઈ પટેલ}} | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
હમણાં છાપામાં એક સમાચાર વાંચ્યા. અમદાવાદથી ફૈજાબાદ સુધી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન થોડા વખત માટે રદ કરવામાં આવી છે. આ વાંચતાં એકાએક મનમાં એક ગાડી શરૂ થઈ ગઈ. મનોરથાનામગતિર્નવિદ્યતે. ખાસ તો હમણાં કેટલાક દિવસથી વિચાર ચાલતો હતો કે થોડા દિવસ માટે ક્યાંક ભાગી જઉં – પણ ક્યાં જાઉં? એવો પ્રશ્ન પૂછતાં જે ઉત્તરો મળતા તેમાં એક હતો કે ‘સાંચી.’ ત્યાં જવા માટે આ સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદથી આજે બપોરના ઊપડો તો કાલે બપોરે તો સાંચી. | હમણાં છાપામાં એક સમાચાર વાંચ્યા. અમદાવાદથી ફૈજાબાદ સુધી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન થોડા વખત માટે રદ કરવામાં આવી છે. આ વાંચતાં એકાએક મનમાં એક ગાડી શરૂ થઈ ગઈ. મનોરથાનામગતિર્નવિદ્યતે. ખાસ તો હમણાં કેટલાક દિવસથી વિચાર ચાલતો હતો કે થોડા દિવસ માટે ક્યાંક ભાગી જઉં – પણ ક્યાં જાઉં? એવો પ્રશ્ન પૂછતાં જે ઉત્તરો મળતા તેમાં એક હતો કે ‘સાંચી.’ ત્યાં જવા માટે આ સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદથી આજે બપોરના ઊપડો તો કાલે બપોરે તો સાંચી. | ||
| Line 55: | Line 55: | ||
હમણાં ઘણા વખતથી બહાર નીકળવાનું થયું નથી. થોડા દિવસ માટે ક્યાંક ભાગી જાઉં – પણ ક્યાં જાઉં? ‘સાંચી’ મનમાં આવે છે. આજે બપોરે સાબરમતી એક્સપ્રેસમાં બેસું તો કાલે બપોરે તો સાંચી, પણ છાપામાં તો સમાચાર છે કે થોડા દિવસ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ ચાલુ હોય તોય કદાચ… આ તો આપણું મન! | હમણાં ઘણા વખતથી બહાર નીકળવાનું થયું નથી. થોડા દિવસ માટે ક્યાંક ભાગી જાઉં – પણ ક્યાં જાઉં? ‘સાંચી’ મનમાં આવે છે. આજે બપોરે સાબરમતી એક્સપ્રેસમાં બેસું તો કાલે બપોરે તો સાંચી, પણ છાપામાં તો સમાચાર છે કે થોડા દિવસ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ ચાલુ હોય તોય કદાચ… આ તો આપણું મન! | ||
{{Right|અમદાવાદ}} | {{Right|અમદાવાદ}}<br> | ||
{{Right|૧૯૮૪}} | {{Right|૧૯૮૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = સાતઈ પૌષ | |||
|next = સૌન્દર્યપ્રણાશ | |||
}} | |||
edits