કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૫. ફૉકલૅન્ડ રોડને જોતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૪. રજની અને મધ્યાહ્ન| ૪. રજની અને મધ્યાહ્ન]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૬. (કાણાવાળો) પૈસો| ૬. (કાણાવાળો) પૈસો]] | |||
}} |
Latest revision as of 06:53, 21 September 2021
૫. ફૉકલૅન્ડ રોડને જોતાં
પ્રિયકાન્ત મણિયાર
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્ર ને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)