19,010
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 70: | Line 70: | ||
આ બધું કહ્યા છતાં એક વસ્તુનો સન્તોષ પ્રકટ કરવાનો રહે છે: ‘એબ્સર્ડ’ના અનુભવને વર્ણવતા અહેવાલો ‘nonabsurd’નો અનુભવ શું છે તેનો સમાવેશ કરવામાં નિષ્ફળ જાય છે. અમૂર્ત રીતે પણ આ ‘nonabsurd’ શું છે તેની વાત કરવામાં આવતી નથી. જ્યારે ‘absurd’ અને ‘nonabsurd’ને સમાવિષ્ટ કરી લઈ શકે એવો સમ્પૂર્ણ અહેવાલ આપી શકાશે ત્યારે એમ કહી શકાશે જે ઉપલક નજરે જોતાં ‘positive’ લાગે છે તે ‘negative’ છે, ને જે ઉપલક નજરે જોતાં ‘negative’ લાગે છે તે ‘positive’ છે. | આ બધું કહ્યા છતાં એક વસ્તુનો સન્તોષ પ્રકટ કરવાનો રહે છે: ‘એબ્સર્ડ’ના અનુભવને વર્ણવતા અહેવાલો ‘nonabsurd’નો અનુભવ શું છે તેનો સમાવેશ કરવામાં નિષ્ફળ જાય છે. અમૂર્ત રીતે પણ આ ‘nonabsurd’ શું છે તેની વાત કરવામાં આવતી નથી. જ્યારે ‘absurd’ અને ‘nonabsurd’ને સમાવિષ્ટ કરી લઈ શકે એવો સમ્પૂર્ણ અહેવાલ આપી શકાશે ત્યારે એમ કહી શકાશે જે ઉપલક નજરે જોતાં ‘positive’ લાગે છે તે ‘negative’ છે, ને જે ઉપલક નજરે જોતાં ‘negative’ લાગે છે તે ‘positive’ છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અષ્ટમોઅધ્યાય/અર્પણ|અર્પણ]] | |||
|next = [[અષ્ટમોઅધ્યાય/લોકપ્રિયતાનો લપસણો ઢાળ|લોકપ્રિયતાનો લપસણો ઢાળ]] | |||
}} | |||
edits