19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રણય અને પરિણય| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>કોન્યાક નાગાઓમાં</...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 27: | Line 27: | ||
લગ્ન પહેલાં છોકરોછોકરી સંપૂર્ણ જાતીય સ્વાતંત્ર્ય ભોગવે છે. છોકરીના કૌમાર્યને કોન્યાકો મહત્ત્વ નથી આપતા. વળી પ્રેમ થાય એટલે લગ્ન કરવું એવું બંધન પણ હંમેશાં નહીં. પણ બંને વચ્ચે મેળ થયો હોય તો છોકરો લગ્નનો પ્રસ્તાવ મૂકે. છોકરી પ્રેમ કરતી હોય, પણ પરણવાની ઇચ્છા ન હોય તો તેના મા-બાપનો વાંક કાઢે, કે બીજા સાથે સગાઈ થવાની વાતનું બહાનું કાઢે. પણ જો પરસ્પરની સંમતિ હોય તો ગામના કોઈ વડીલ દ્વારા કન્યાનાં મા—બાપ આગળ પ્રસ્તાવ મુકાવે. તેની સાથે ભાલો અને કડું મોકલે. કન્યાનો બાપ આ ભેટ સ્વીકારે તો યુગલની સગાઈ થઈ ગઈ ગણાય. પછી લગ્ન ગોઠવાય. ક્યારેક છોકરી તૈયાર હોય પણ છોકરીનાં મા-બાપ તૈયાર ન હોય તો યુગલ બાજુના ગામે ભાગી જઈને લગ્ન કરે. પછી એ સ્વીકાર્ય છે તો બને જ. લગ્ન થાય એટલે ‘મોરુંગ’ છોડી દેવું પડે. નવપરિણીત યુગલને ગામલોકો મળી નવું ઘર વસાવવામાં મદદ કરે. | લગ્ન પહેલાં છોકરોછોકરી સંપૂર્ણ જાતીય સ્વાતંત્ર્ય ભોગવે છે. છોકરીના કૌમાર્યને કોન્યાકો મહત્ત્વ નથી આપતા. વળી પ્રેમ થાય એટલે લગ્ન કરવું એવું બંધન પણ હંમેશાં નહીં. પણ બંને વચ્ચે મેળ થયો હોય તો છોકરો લગ્નનો પ્રસ્તાવ મૂકે. છોકરી પ્રેમ કરતી હોય, પણ પરણવાની ઇચ્છા ન હોય તો તેના મા-બાપનો વાંક કાઢે, કે બીજા સાથે સગાઈ થવાની વાતનું બહાનું કાઢે. પણ જો પરસ્પરની સંમતિ હોય તો ગામના કોઈ વડીલ દ્વારા કન્યાનાં મા—બાપ આગળ પ્રસ્તાવ મુકાવે. તેની સાથે ભાલો અને કડું મોકલે. કન્યાનો બાપ આ ભેટ સ્વીકારે તો યુગલની સગાઈ થઈ ગઈ ગણાય. પછી લગ્ન ગોઠવાય. ક્યારેક છોકરી તૈયાર હોય પણ છોકરીનાં મા-બાપ તૈયાર ન હોય તો યુગલ બાજુના ગામે ભાગી જઈને લગ્ન કરે. પછી એ સ્વીકાર્ય છે તો બને જ. લગ્ન થાય એટલે ‘મોરુંગ’ છોડી દેવું પડે. નવપરિણીત યુગલને ગામલોકો મળી નવું ઘર વસાવવામાં મદદ કરે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = નાગાલૅન્ડ | |||
|next = નાગાલૅન્ડની બે લોકકથાઓ | |||
}} | |||
edits