પુનરપિ/પુનરપિ વિશે — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પુનરપિ વિશે — ઉમાશંકર જોશી|}} {{Poem2Open}} ‘કોડિયાં’ના કવિનો — ‘કો...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કોડિયાં’ના કવિનો — ‘કોડિયાં’ની નવી સંવર્ધિત આવૃત્તિ પછીની નવીન રચનાઓનો આ સંગ્રહ છે. લાંબો દેશવટો અને ભાષાવટો ભોગવીને ઘેર આવેલા કવિને ફરી વાચા ફૂટી અને આ ‘પુનરપિ’ મળે એટલી રચનાઓ થઈ. હજી કંઈકંઈ નવતર કૃતિઓ મળત, પણ આ ‘પુનરપિ’ પછી ‘પુનરપિ પુન:’ આપવા તે આપણી વચ્ચે રહ્યા નહિ!’

::: કવિની નવી કૃતિઓમાં ત્રણ વસ્તુઓ તરત ધ્યાન ખેંચે છે. નાનપણથી વશ એવા લોકઢાળો ઉપરની પકડ છૂટી ગઈ નથી, પરંતુ હવે એ યોજાય છે નર્યા ઊમિર્ગાન માટે નહિ પણ નવતર અનુભૂતિઓને વ્યક્ત કરવા માટે. કોક વાર ‘આવ્યું આવ્યું રે ગુજરાત’ જેવામાં ઊમિર્લલકાર-માત્ર છે, પણ ‘હિમાલયની ચેતવણીનું ગીત’, ‘લડવૈયો’ જેવામાં વિષયના ઔચિત્ય ખાતર પદવહનના રૂમઝૂમ અવાજમાં તરત સખતાઈ વરતાવા માંડે છે. બીજી વસ્તુ છે નવાં ભાવપ્રતીકો. ‘આવળ બાવળ બોરડી કેરો દેશ’ એમ કાઠિયાવાડનું વર્ણન આરંભે છે, પણ બીજી પંક્તિ ‘થોરીલો ખેસ’ આવતાં એક ચિત્ર જ આપણી સામે ખડું થઈ જાય છે. ત્રીજી ચીજ છે કટાક્ષવૃત્તિ. ‘આઠમું દિલ્હી’માં ‘જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ’માં સચોટ રીતે એ જોવા મળતી હતી. આ સંગ્રહમાં પણ ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય; શિવનો નંદી ટાણે કટાણે ન ખાવાનું ખાય’ જેવાં એનાં અનેક ઉદાહરણો મળશે.
:: કવિની નવી કૃતિઓમાં ત્રણ વસ્તુઓ તરત ધ્યાન ખેંચે છે. નાનપણથી વશ એવા લોકઢાળો ઉપરની પકડ છૂટી ગઈ નથી, પરંતુ હવે એ યોજાય છે નર્યા ઊમિર્ગાન માટે નહિ પણ નવતર અનુભૂતિઓને વ્યક્ત કરવા માટે. કોક વાર ‘આવ્યું આવ્યું રે ગુજરાત’ જેવામાં ઊમિર્લલકાર-માત્ર છે, પણ ‘હિમાલયની ચેતવણીનું ગીત’, ‘લડવૈયો’ જેવામાં વિષયના ઔચિત્ય ખાતર પદવહનના રૂમઝૂમ અવાજમાં તરત સખતાઈ વરતાવા માંડે છે. બીજી વસ્તુ છે નવાં ભાવપ્રતીકો. ‘આવળ બાવળ બોરડી કેરો દેશ’ એમ કાઠિયાવાડનું વર્ણન આરંભે છે, પણ બીજી પંક્તિ ‘થોરીલો ખેસ’ આવતાં એક ચિત્ર જ આપણી સામે ખડું થઈ જાય છે. ત્રીજી ચીજ છે કટાક્ષવૃત્તિ. ‘આઠમું દિલ્હી’માં ‘જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ’માં સચોટ રીતે એ જોવા મળતી હતી. આ સંગ્રહમાં પણ ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય; શિવનો નંદી ટાણે કટાણે ન ખાવાનું ખાય’ જેવાં એનાં અનેક ઉદાહરણો મળશે.
::: ખરી વાત એ છે કે આ કૃતિઓના આકૃતિવિધાનમાં કટાક્ષતત્ત્વનો ફાળો સારો એવો જોઈ શકાય છે. કેટલાંય બધાં ભાવપ્રતીકો-ચિત્રકલ્પનો બે દેખીતી વિરોધી વસ્તુઓને સાંકળતી કટાક્ષવૃત્તિ ને આભારી છે. ‘બાથટબમાં’ ઊપસે છે

તરતો આ થોડો મેલ
તરતો આ થોડો મેલ
::::::::::::: [ખુશબોનાં સ્મરણોની વર્ણમાલા.]
:::::: [ખુશબોનાં સ્મરણોની વર્ણમાલા.]
{{Poem2Close}}
<poem>
::: ‘દાક્તરનું દીવાનખાનું’ નસ્તર મૂકવા તૈયાર એવા સર્જનનું ચિત્ર આપે છે:

::::: પાછળ ઋષિની કફની ધોળી = દાક્તર.
::::: પાછળ ઋષિની કફની ધોળી = દાક્તર.
Line 49: Line 51:
:::: ઘાણીએ પ્રગતિની બાંધે જે જનતા
:::: ઘાણીએ પ્રગતિની બાંધે જે જનતા
:::: એમાં એ ન જોતા માનવતા.
:::: એમાં એ ન જોતા માનવતા.
 
</poem>
{{Poem2Open}}
ચિત્રાંકનમાં કવિ આ છેલ્લાં કાવ્યોમાં કેટલીક વાર ઉત્તમ શક્તિ દાખવી શક્યા છે: ‘કીકીઓ બનતી સાળવીનો કાંઠલો’ આમતેમ ફરતી કીકીઓનો સુરેખ ખ્યાલ આપે છે. ‘મ્હેક ઈથરની = આળસનો  અર્ક = મૃત્યુનો અલ્પાયુષી જન્મ’ લાઘવથી ક્ષણોના અનુભવને મૃત્યુજન્મને સાંકળી લેતી પદાવલી દ્વારા સાકાર કરે છે. વીરોની યાદ કરવા માગતું ગામ પાળિયાઓ દ્વારા જાણે છાતી કાઢતું ન હોય એ ‘વીરની યાદમાં પાળિયા ટટ્ટાર થાય’ એ પંક્તિમાં તાદૃશ થાય છે. અને ત્રિશૂળની ઉપમા કેવી કઠોરરમ્ય છે! — ‘ખોડિયાર-માનું ત્રિશૂળ, જાણે લોઢાનો થોર તરધારો.’ અંગ્રેજી માટે એ ‘(ઓરમાયા અક્ષરોમાં’) એવો ઉલ્લેખ કરે છે. જવાહરલાલ નેહરુએ અંગ્રેજીને સ્ટેપ-મધર ટંગ (સાવકી માતૃભાષા) કહેલી છે. કવિના સ્વાતંત્ર્યલડત વખતના જેલનિવાસ પ્રસંગે અંગ્રેજી અક્ષર મોટ ‘ઓરમાયા’ પ્રયોગ અત્યંત હૃદયસ્પર્શી છે. ‘મુજને હૂંફ્યો ન્હોતો પાંપણની પાંખે’માં હૂંફ ઉપરથી ક્રિયાપદ કર્યું છે એ પણ હૃદયંગમ છે.

બધે જ ભાષા એટલો સાથ આપતી નથી. લય તો પરિમિત છે, ‘એલીફન્ટા’પૃથ્વીછંદમાં છે તે માફ (અને તેમાં પણ 13ને બદલે 14લીટી સુધી પહોંચી જઈ સોનેટ કરવાની પરવા કરી નથી), બાકીની કૃતિઓના લયમાં મુખ્યત્વે નાનપણથી કવિને જેની હથોટી છે તે ‘(દાદાદાદા દાદાદાદા દાદાદાદા દાદાદા’ આદિ સવૈયા રૂપો; ‘દાદાદા દાલદાદાદા’, ચોપાઈ વગેરે) જોવા મળે છે. અલબત્ત યથેચ્છ પરંપરિત રૂપ એ યોજે છે. અનેક ઠેકાણે વક્તવ્ય કૌંસમાં આવે છે. કાંઈક કાનમાં, આડવાતમાં, ડાબા હાથની અડબોથરૂપે અથવા પોતાને પણ ન સંભળાય એ રીતે મૂંગા સ્વરે કહેવાનું હોય ત્યારે એનો નિર્દેશ કૌંસના ઉપયોગ દ્વારા કરવાના પ્રસંગ કવિઓને આવે છે. (આ પદ્ધતિ માનવામાં આવે એ કરતાં ઘણી વધુ જૂની છે. નવી જાતના ઊમિર્કાવ્યના મુખ્ય પુરસ્કર્તા નરસંહિરાવે [દા.ત. ‘દિવ્ય સુન્દરીઓનો ગરબો’ પં. 10] કૌંસનો ઉપયોગ કર્યો છે. પછીના કેટલાકે કૌંસને બદલે નાની લીટી — ડૅશથી કામ ચલાવ્યું છે, તો કેટલાકે એવો ભાગ છાપકામમાં જગા છોડીને નિર્દેશ્યો હોય છે.)

Line 56: Line 59:
::: ‘કોડિયાં’ અને ‘પુનરપિ’ની કવિતાકૃતિઓ એ એક સાચા કવિની રચનાઓ છે; અને વરસો પછી જ્યારે ભાઈ શ્રી કૃષ્ણલાલની સ્નેહાળ છબી એમનાં સ્વજનો અને મિત્રોની સાથે વિલીન થઈ હશે ત્યારે પણ એમની ‘વડલો’ જેવી નાટ્યકૃતિ અને ‘પુનરપિ’માંનાં કેટલાંક કાવ્યો એમના સાચા અંત:સત્ત્વરૂપે ગુજરાતમાં ચિરકાલ સુધી ટકી રહેશે.

{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|next = દર્શનો વિનોબાનાં
}}
18,450

edits