18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
તરતો આ થોડો મેલ | તરતો આ થોડો મેલ | ||
:::::: [ખુશબોનાં સ્મરણોની વર્ણમાલા.] | :::::: [ખુશબોનાં સ્મરણોની વર્ણમાલા.] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::: ‘દાક્તરનું દીવાનખાનું’ નસ્તર મૂકવા તૈયાર એવા સર્જનનું ચિત્ર આપે છે: | ::: ‘દાક્તરનું દીવાનખાનું’ નસ્તર મૂકવા તૈયાર એવા સર્જનનું ચિત્ર આપે છે: | ||
::::: પાછળ ઋષિની કફની ધોળી = દાક્તર. | ::::: પાછળ ઋષિની કફની ધોળી = દાક્તર. | ||
Line 49: | Line 51: | ||
:::: ઘાણીએ પ્રગતિની બાંધે જે જનતા | :::: ઘાણીએ પ્રગતિની બાંધે જે જનતા | ||
:::: એમાં એ ન જોતા માનવતા. | :::: એમાં એ ન જોતા માનવતા. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચિત્રાંકનમાં કવિ આ છેલ્લાં કાવ્યોમાં કેટલીક વાર ઉત્તમ શક્તિ દાખવી શક્યા છે: ‘કીકીઓ બનતી સાળવીનો કાંઠલો’ આમતેમ ફરતી કીકીઓનો સુરેખ ખ્યાલ આપે છે. ‘મ્હેક ઈથરની = આળસનો અર્ક = મૃત્યુનો અલ્પાયુષી જન્મ’ લાઘવથી ક્ષણોના અનુભવને મૃત્યુજન્મને સાંકળી લેતી પદાવલી દ્વારા સાકાર કરે છે. વીરોની યાદ કરવા માગતું ગામ પાળિયાઓ દ્વારા જાણે છાતી કાઢતું ન હોય એ ‘વીરની યાદમાં પાળિયા ટટ્ટાર થાય’ એ પંક્તિમાં તાદૃશ થાય છે. અને ત્રિશૂળની ઉપમા કેવી કઠોરરમ્ય છે! — ‘ખોડિયાર-માનું ત્રિશૂળ, જાણે લોઢાનો થોર તરધારો.’ અંગ્રેજી માટે એ ‘(ઓરમાયા અક્ષરોમાં’) એવો ઉલ્લેખ કરે છે. જવાહરલાલ નેહરુએ અંગ્રેજીને સ્ટેપ-મધર ટંગ (સાવકી માતૃભાષા) કહેલી છે. કવિના સ્વાતંત્ર્યલડત વખતના જેલનિવાસ પ્રસંગે અંગ્રેજી અક્ષર મોટ ‘ઓરમાયા’ પ્રયોગ અત્યંત હૃદયસ્પર્શી છે. ‘મુજને હૂંફ્યો ન્હોતો પાંપણની પાંખે’માં હૂંફ ઉપરથી ક્રિયાપદ કર્યું છે એ પણ હૃદયંગમ છે. | ચિત્રાંકનમાં કવિ આ છેલ્લાં કાવ્યોમાં કેટલીક વાર ઉત્તમ શક્તિ દાખવી શક્યા છે: ‘કીકીઓ બનતી સાળવીનો કાંઠલો’ આમતેમ ફરતી કીકીઓનો સુરેખ ખ્યાલ આપે છે. ‘મ્હેક ઈથરની = આળસનો અર્ક = મૃત્યુનો અલ્પાયુષી જન્મ’ લાઘવથી ક્ષણોના અનુભવને મૃત્યુજન્મને સાંકળી લેતી પદાવલી દ્વારા સાકાર કરે છે. વીરોની યાદ કરવા માગતું ગામ પાળિયાઓ દ્વારા જાણે છાતી કાઢતું ન હોય એ ‘વીરની યાદમાં પાળિયા ટટ્ટાર થાય’ એ પંક્તિમાં તાદૃશ થાય છે. અને ત્રિશૂળની ઉપમા કેવી કઠોરરમ્ય છે! — ‘ખોડિયાર-માનું ત્રિશૂળ, જાણે લોઢાનો થોર તરધારો.’ અંગ્રેજી માટે એ ‘(ઓરમાયા અક્ષરોમાં’) એવો ઉલ્લેખ કરે છે. જવાહરલાલ નેહરુએ અંગ્રેજીને સ્ટેપ-મધર ટંગ (સાવકી માતૃભાષા) કહેલી છે. કવિના સ્વાતંત્ર્યલડત વખતના જેલનિવાસ પ્રસંગે અંગ્રેજી અક્ષર મોટ ‘ઓરમાયા’ પ્રયોગ અત્યંત હૃદયસ્પર્શી છે. ‘મુજને હૂંફ્યો ન્હોતો પાંપણની પાંખે’માં હૂંફ ઉપરથી ક્રિયાપદ કર્યું છે એ પણ હૃદયંગમ છે. | ||
બધે જ ભાષા એટલો સાથ આપતી નથી. લય તો પરિમિત છે, ‘એલીફન્ટા’પૃથ્વીછંદમાં છે તે માફ (અને તેમાં પણ 13ને બદલે 14લીટી સુધી પહોંચી જઈ સોનેટ કરવાની પરવા કરી નથી), બાકીની કૃતિઓના લયમાં મુખ્યત્વે નાનપણથી કવિને જેની હથોટી છે તે ‘(દાદાદાદા દાદાદાદા દાદાદાદા દાદાદા’ આદિ સવૈયા રૂપો; ‘દાદાદા દાલદાદાદા’, ચોપાઈ વગેરે) જોવા મળે છે. અલબત્ત યથેચ્છ પરંપરિત રૂપ એ યોજે છે. અનેક ઠેકાણે વક્તવ્ય કૌંસમાં આવે છે. કાંઈક કાનમાં, આડવાતમાં, ડાબા હાથની અડબોથરૂપે અથવા પોતાને પણ ન સંભળાય એ રીતે મૂંગા સ્વરે કહેવાનું હોય ત્યારે એનો નિર્દેશ કૌંસના ઉપયોગ દ્વારા કરવાના પ્રસંગ કવિઓને આવે છે. (આ પદ્ધતિ માનવામાં આવે એ કરતાં ઘણી વધુ જૂની છે. નવી જાતના ઊમિર્કાવ્યના મુખ્ય પુરસ્કર્તા નરસંહિરાવે [દા.ત. ‘દિવ્ય સુન્દરીઓનો ગરબો’ પં. 10] કૌંસનો ઉપયોગ કર્યો છે. પછીના કેટલાકે કૌંસને બદલે નાની લીટી — ડૅશથી કામ ચલાવ્યું છે, તો કેટલાકે એવો ભાગ છાપકામમાં જગા છોડીને નિર્દેશ્યો હોય છે.) | બધે જ ભાષા એટલો સાથ આપતી નથી. લય તો પરિમિત છે, ‘એલીફન્ટા’પૃથ્વીછંદમાં છે તે માફ (અને તેમાં પણ 13ને બદલે 14લીટી સુધી પહોંચી જઈ સોનેટ કરવાની પરવા કરી નથી), બાકીની કૃતિઓના લયમાં મુખ્યત્વે નાનપણથી કવિને જેની હથોટી છે તે ‘(દાદાદાદા દાદાદાદા દાદાદાદા દાદાદા’ આદિ સવૈયા રૂપો; ‘દાદાદા દાલદાદાદા’, ચોપાઈ વગેરે) જોવા મળે છે. અલબત્ત યથેચ્છ પરંપરિત રૂપ એ યોજે છે. અનેક ઠેકાણે વક્તવ્ય કૌંસમાં આવે છે. કાંઈક કાનમાં, આડવાતમાં, ડાબા હાથની અડબોથરૂપે અથવા પોતાને પણ ન સંભળાય એ રીતે મૂંગા સ્વરે કહેવાનું હોય ત્યારે એનો નિર્દેશ કૌંસના ઉપયોગ દ્વારા કરવાના પ્રસંગ કવિઓને આવે છે. (આ પદ્ધતિ માનવામાં આવે એ કરતાં ઘણી વધુ જૂની છે. નવી જાતના ઊમિર્કાવ્યના મુખ્ય પુરસ્કર્તા નરસંહિરાવે [દા.ત. ‘દિવ્ય સુન્દરીઓનો ગરબો’ પં. 10] કૌંસનો ઉપયોગ કર્યો છે. પછીના કેટલાકે કૌંસને બદલે નાની લીટી — ડૅશથી કામ ચલાવ્યું છે, તો કેટલાકે એવો ભાગ છાપકામમાં જગા છોડીને નિર્દેશ્યો હોય છે.) |
edits