ગુજરાતી નિબંધ-સંપદા/નર્મદ/ટીકા કરવાની રીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{ParagraphOpen}} સઘળા માણસો પોતાના જ વિચારમાં આવે તેમ ચાલ્યાં હોત તો આ સંસાર...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ટીકા કરવાની રીત | નર્મદ}}
{{ParagraphOpen}}  
{{ParagraphOpen}}  
સઘળા માણસો પોતાના જ વિચારમાં આવે તેમ ચાલ્યાં હોત તો આ સંસાર ક્યારનો તુટી ગયો હોત. બે વનાં છે – ઘટતું ને અઘટતું; તેમાં ઘટતું જ કરવું અને કરાવવું, એ માણસનો હક અને ગર્વ છે. જો કોઈ હદની બહાર જાય તો તેને આગળથી ચેતવવાનો અને ન માને તો તેને તોડી પાડવાનો બીજાઓને હક છે ખરો.

Line 14: Line 16:
આ સઘળાનો સાર એટલો કે, પુસ્તકો ઊપર ટીકા કરવાની રીત જલદીથી અમલમાં આણવી જોઇયે. ટીકા કરાવનારે પોતાના ગ્રંથઉપર ટીકા થયેથી (કદાપિ સક્ત હોય તોપણ) બીહીવું નહીં, અને દલગીરી રાખવી નહીં; પણ મેલા ડાઘને ટીકારૂપી આરસીમાં જોઇને કાઢી નાખવા, અને સારા સણગાર સજવા. ટીકાકારે અદેખાઇથી નહીં પણ યથાન્યાય વર્તવું, પણ સામાને માઠું લાગશે એમ સમજીને ડરીને નહીં, પણ જેમ બને તેમ સારી પેઠે યથાવિધિ વિસ્તારે ટીકા કરવી.

{{ParagraphClose}}
{{ParagraphClose}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/નર્મદ/મંડળી મળવાથી થતા લાભ|મંડળી મળવાથી થતા લાભ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/બાવો બોલ્યા તે સત્ય|બાવો બોલ્યા તે સત્ય]]
}}
18,450

edits

Navigation menu