ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/વૃક્ષમંદિરની છાયામાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''વૃક્ષમંદિરની છાયામાં'''}} ---- {{Poem2Open}} આપણા દેશનાં બાળકો સૂર્યને સૂર...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''વૃક્ષમંદિરની છાયામાં'''}}
{{SetTitle}}
----
{{Heading|વૃક્ષમંદિરની છાયામાં | ગુણવંત શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા દેશનાં બાળકો સૂર્યને સૂરજદાદા કહે છે અને ચંદ્રને ચાંદામામા કહે છે. વેદના ઋષિએ ભૂમિને માતા કહી છે અને વરસાદ(પર્જન્ય)ને પિતા ગણાવ્યો છે. કાકાસાહેબ કાલેલકરે નદીને લોકમાતા ગણાવી છે. આપણી વાર્તાઓમાં બિલાડીને વાઘની માસી કહેવામાં આવી છે. મહાકવિ કાલિદાસે હિમાલયને નગાધિરાજ કહ્યો છે. ગંગા નદીમાં ડૂબકી મારનાર ભક્ત ગંગામૈયાને કેવળ વહેતા પાણી (H2O) તરીકે જોતો નથી. ભારતીય સંસ્કૃતિ ‘અખિલ બ્રહ્માંડમાં એક’ એવા શ્રીહરિને જૂજવે રૂપે નિહાળનારી છે. સૃષ્ટિમાં કશુંય પૃથક્ નથી, બધું એકબીજા સાથે જોડાયેલું અને ગૂંથાયેલું છે. મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે: ‘જે આ પરબ્રહ્મને જાણે છે તે પોતે બ્રહ્મ બની જાય છે.’

Line 53: Line 53:
'''અને તેમના હાથપગ'''
'''અને તેમના હાથપગ'''
'''હવામાં ઝૂમતા રહે છે.'''
'''હવામાં ઝૂમતા રહે છે.'''
હું જ્યારે વૃક્ષને જોઉં છું
'''હું જ્યારે વૃક્ષને જોઉં છું'''
ત્યારે કોઈ જીવંત ઘટનાને
'''ત્યારે કોઈ જીવંત ઘટનાને'''
જોઉં છું.
'''જોઉં છું.'''
પ્રત્યેક વૃક્ષને પોતાનું વ્યક્તિત્વ
'''પ્રત્યેક વૃક્ષને પોતાનું વ્યક્તિત્વ'''
હોય છે અને પોતીકી
'''હોય છે અને પોતીકી'''
સ્વ-ઓળખ હોય છે.
'''સ્વ-ઓળખ હોય છે.'''
કોઈ વૃક્ષ ઊંચું હોય છે.
'''કોઈ વૃક્ષ ઊંચું હોય છે.'''
કોઈ વૃક્ષ નીચું હોય છે.
'''કોઈ વૃક્ષ નીચું હોય છે.'''
કોઈ વળી સાવ નાનું
'''કોઈ વળી સાવ નાનું'''
અને ધરતીભેગું હોય છે,
'''અને ધરતીભેગું હોય છે,'''
પરંતુ બધાં જ જીવંત હોય છે.
'''પરંતુ બધાં જ જીવંત હોય છે.'''
આપણે એમને કાપી નાખીએ
'''આપણે એમને કાપી નાખીએ'''
ત્યારે તેઓ મરી જાય છે અને
'''ત્યારે તેઓ મરી જાય છે અને'''
આપણી જેમ જ વિખરાઈ જાય છે.
'''આપણી જેમ જ વિખરાઈ જાય છે.'''

વાન્ગારિના આ શબ્દોમાં મને એકવીસમી સદીનું વૃક્ષોપનિષદ પ્રગટ થતું દીસે છે.
વાન્ગારિના આ શબ્દોમાં મને એકવીસમી સદીનું વૃક્ષોપનિષદ પ્રગટ થતું દીસે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/કાર્ડિયોગ્રામમાં ડાઘા|કાર્ડિયોગ્રામમાં ડાઘા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વાડીલાલ ડગલી/શિયાળાની સવારનો તડકો|શિયાળાની સવારનો તડકો]]
}}
18,450

edits

Navigation menu