825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વૃક્ષમંદિરની છાયામાં | ગુણવંત શાહ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા દેશનાં બાળકો સૂર્યને સૂરજદાદા કહે છે અને ચંદ્રને ચાંદામામા કહે છે. વેદના ઋષિએ ભૂમિને માતા કહી છે અને વરસાદ(પર્જન્ય)ને પિતા ગણાવ્યો છે. કાકાસાહેબ કાલેલકરે નદીને લોકમાતા ગણાવી છે. આપણી વાર્તાઓમાં બિલાડીને વાઘની માસી કહેવામાં આવી છે. મહાકવિ કાલિદાસે હિમાલયને નગાધિરાજ કહ્યો છે. ગંગા નદીમાં ડૂબકી મારનાર ભક્ત ગંગામૈયાને કેવળ વહેતા પાણી (H2O) તરીકે જોતો નથી. ભારતીય સંસ્કૃતિ ‘અખિલ બ્રહ્માંડમાં એક’ એવા શ્રીહરિને જૂજવે રૂપે નિહાળનારી છે. સૃષ્ટિમાં કશુંય પૃથક્ નથી, બધું એકબીજા સાથે જોડાયેલું અને ગૂંથાયેલું છે. મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે: ‘જે આ પરબ્રહ્મને જાણે છે તે પોતે બ્રહ્મ બની જાય છે.’ | આપણા દેશનાં બાળકો સૂર્યને સૂરજદાદા કહે છે અને ચંદ્રને ચાંદામામા કહે છે. વેદના ઋષિએ ભૂમિને માતા કહી છે અને વરસાદ(પર્જન્ય)ને પિતા ગણાવ્યો છે. કાકાસાહેબ કાલેલકરે નદીને લોકમાતા ગણાવી છે. આપણી વાર્તાઓમાં બિલાડીને વાઘની માસી કહેવામાં આવી છે. મહાકવિ કાલિદાસે હિમાલયને નગાધિરાજ કહ્યો છે. ગંગા નદીમાં ડૂબકી મારનાર ભક્ત ગંગામૈયાને કેવળ વહેતા પાણી (H2O) તરીકે જોતો નથી. ભારતીય સંસ્કૃતિ ‘અખિલ બ્રહ્માંડમાં એક’ એવા શ્રીહરિને જૂજવે રૂપે નિહાળનારી છે. સૃષ્ટિમાં કશુંય પૃથક્ નથી, બધું એકબીજા સાથે જોડાયેલું અને ગૂંથાયેલું છે. મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે: ‘જે આ પરબ્રહ્મને જાણે છે તે પોતે બ્રહ્મ બની જાય છે.’ |