18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''પહેલો વરસાદ'''}} ---- {{Poem2Open}} પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પહેલો વરસાદ | મણિલાલ હ. પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણામાં કાલિદાસના ‘મેઘદૂત’ને કોઈ જાણતું નથી, અરે! કાલિદાસ નામનો કોઈ મહાકવિ થઈ ગયો છે એ વાત આજે પણ મારી ગામની શાળાના શિક્ષકોની જાણ બહાર હોવાની મને ખાતરી છે. ‘જિંદગી થોડી ને જાણવું ઝાઝું, એ માટે અથડાવું પાછું!’ — આમ ગણીને મારા મલકના લોકો ‘અમે કશું જ જાણતા નથી — એ અમે જાણીએ છીએ’ની ફિલસૂફીના માર્ગેથી આજેય ચલિત થયા નથી. | પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણામાં કાલિદાસના ‘મેઘદૂત’ને કોઈ જાણતું નથી, અરે! કાલિદાસ નામનો કોઈ મહાકવિ થઈ ગયો છે એ વાત આજે પણ મારી ગામની શાળાના શિક્ષકોની જાણ બહાર હોવાની મને ખાતરી છે. ‘જિંદગી થોડી ને જાણવું ઝાઝું, એ માટે અથડાવું પાછું!’ — આમ ગણીને મારા મલકના લોકો ‘અમે કશું જ જાણતા નથી — એ અમે જાણીએ છીએ’ની ફિલસૂફીના માર્ગેથી આજેય ચલિત થયા નથી. | ||
Line 40: | Line 40: | ||
{{Right|[આષાઢ, ૧૯૯૬]}} | {{Right|[આષાઢ, ૧૯૯૬]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/તોરણમાળ|તોરણમાળ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર|ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર]] | |||
}} |
edits