ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પહેલો વરસાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''પહેલો વરસાદ'''}} ---- {{Poem2Open}} પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પહેલો વરસાદ'''}}
{{SetTitle}}
----
{{Heading|પહેલો વરસાદ | મણિલાલ હ. પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણામાં કાલિદાસના ‘મેઘદૂત’ને કોઈ જાણતું નથી, અરે! કાલિદાસ નામનો કોઈ મહાકવિ થઈ ગયો છે એ વાત આજે પણ મારી ગામની શાળાના શિક્ષકોની જાણ બહાર હોવાની મને ખાતરી છે. ‘જિંદગી થોડી ને જાણવું ઝાઝું, એ માટે અથડાવું પાછું!’ — આમ ગણીને મારા મલકના લોકો ‘અમે કશું જ જાણતા નથી — એ અમે જાણીએ છીએ’ની ફિલસૂફીના માર્ગેથી આજેય ચલિત થયા નથી.

Navigation menu