19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ફક્ત વરસાદ'''}} ---- {{Poem2Open}} વર્ષ દરમિયાન ઋતુ-ઋતુની નિયત કાળરેખા આપણન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ફક્ત વરસાદ | પ્રીતિ સેનગુપ્તા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ષ દરમિયાન ઋતુ-ઋતુની નિયત કાળરેખા આપણને અપેક્ષિત રહેતી આવી છે. ઉનાળો, શિયાળો, વસંત, વર્ષા વગેરેની પોતપોતાની સીમા હોય છે, એમ આપણે માનતાં રહ્યાં છીએ. | વર્ષ દરમિયાન ઋતુ-ઋતુની નિયત કાળરેખા આપણને અપેક્ષિત રહેતી આવી છે. ઉનાળો, શિયાળો, વસંત, વર્ષા વગેરેની પોતપોતાની સીમા હોય છે, એમ આપણે માનતાં રહ્યાં છીએ. | ||
| Line 38: | Line 38: | ||
પેલો ચાંચલ્યપ્રદ રોમાંચ તો અંગત તથા મનની માદક અવસ્થા કેવળ નિજી સંવેદન હોય છે. વ્યાપક પરિપ્રેક્ષ્યથી જોતાં વરસાદના સ્વભાવમાંની મૃદુતા આશાશ્વત હોય છે, વધારે તો એ જીવિતો તરફથી ભય તથા આદર-પ્રાપ્તિની યોગ્યતા ધરાવે છે — ભલેને પછી એનું પોતાનું સમયપત્રક કોઈ મનમોજી આવારા જેવું હોય. | પેલો ચાંચલ્યપ્રદ રોમાંચ તો અંગત તથા મનની માદક અવસ્થા કેવળ નિજી સંવેદન હોય છે. વ્યાપક પરિપ્રેક્ષ્યથી જોતાં વરસાદના સ્વભાવમાંની મૃદુતા આશાશ્વત હોય છે, વધારે તો એ જીવિતો તરફથી ભય તથા આદર-પ્રાપ્તિની યોગ્યતા ધરાવે છે — ભલેને પછી એનું પોતાનું સમયપત્રક કોઈ મનમોજી આવારા જેવું હોય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ઘડીક સંગની વાત|ઘડીક સંગની વાત]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/આજના અમેરિકાનો સમાજ|આજના અમેરિકાનો સમાજ]] | |||
}} | |||
edits