ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/ઉનાળાનું બારણું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''ઉનાળાનું બારણું'''}} ---- {{Poem2Open}} સવાર પડી છે. આંગણામાં બે ચકલીઓ સવારન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''ઉનાળાનું બારણું'''}}
{{SetTitle}}
----
{{Heading|ઉનાળાનું બારણું | ભાગ્યેશ જહા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવાર પડી છે. આંગણામાં બે ચકલીઓ સવારના અજવાળાને સાંધી રહી હોય તેવી અદાથી વાતો કરી રહી છે. સામેના નાના તગરના ઝાડ પર એક કાબર પણ કશુંક બોલી રહી છે, ક્યારેક લાગે કે કશુંક ખોલી રહી છે : ત્રણ જીવ અને બે ભાષાઓ. મારામાં જાગેલી પણ નહીં ઉચ્ચારાયેલી આપણી ભાષાનું સાક્ષીપણું, નંદવાયેલું. મને જેમની ભાષા કાલી કાલી લાગે છે તે પક્ષીઓની ઉપેક્ષાની અભિવ્યક્તિ મને એપ્રિલનાં ઊઘડતાં પાનાંઓનો પરિચય કરાવે છે. વાતાવરણમાં એક નવા પુસ્તકની ગંધ પ્રસરી રહી છે.

Line 16: Line 16:
(What we call in philosophy `metaphysics of presence and metaphysics of absence.’) આમાં જે નવો રંગ છે તે ટેક્નૉલોજીનો છે, સ્માર્ટફોનના ચહેરા પર રાતના આવેલા સંદેશાઓનાં નિશાન છે, ઉદરમાં મેં સંઘરેલી માહિતીનો ખળભળાટ અને એના પોતાના કૃત્રિમ આકાશમાં એવા જ એક વિશાળ માહિતીના નક્ષત્રમંડળનો હણહણાટ. પેલા ભાષાવિદો અને સંવાદવિજ્ઞાનના સાધકોને મારે જે કહેવું છે તે આ Meganaratives છે, આ એક મહાકથાચક્ર છે જ્યાં મારી ભાષા દ્રૌપદી અને ગાંધારીના પરિવેશમાં મારી ચેતનાને પડકારી અને પોકારી રહી છે. અહીં જ તો ખૂલે છે કવિતાની ગુફા… અહીં એપ્રિલ એટલે પરીક્ષા પછીનું રિલેક્સેશન નહીં, આ તો રિલેક્સેશન સિવાયનો અને પસંદગી વિનાના પ્રદેશનો ઉઘાડ… Its not a territory of choices but choiceless territory… જ્યાં કાબરની ભાષાનો પ્રવાહ ચકલીના ગીતમાં ભળતો તમે જોઈ શકો, ગંગા-યમુનાના પ્રવાહની જેમ જ. સ્માર્ટફોનના કાનમાં ટીપાં નાખતી ભાષા તમારી આંખને ઉલેચતી હોય તેના અવાજને ચાવવા મથતા લીમડાનો આ પ્રદેશ છે. આ સવારનું ઓવારણું છે, આ ઉનાળાનું બારણું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/આકાશ ધરે આમંત્રણ|આકાશ ધરે આમંત્રણ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/એક નગર વસે છે, અંદર|એક નગર વસે છે, અંદર]]
}}
18,450

edits

Navigation menu