18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|તાંદળજાની ભાજી | પરેશ નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવિવારની મોડી સવારે તાંદળજાની તાજી તાજી ભાજી ખરીદીને માણેકચોકની મતલબી ભીડમાંથી માર્ગ કરતો કરતો ચાલ્યો જાય છે તે મહેશ મણિભાઈ શાહ આ કથાનો નાયક છે. નાયક એટલા માટે કે એને આજે વહેલી પરોઢે એક સપનું આવ્યું છે. સપનાં તો ઘણાંને ઘણી ઘણી વાર ઘણાં ઘણાં આવતાં હોય છે. પણ એથી કાંઈ એ બધા કથાનાયક નથી થઈ બેસતા. | રવિવારની મોડી સવારે તાંદળજાની તાજી તાજી ભાજી ખરીદીને માણેકચોકની મતલબી ભીડમાંથી માર્ગ કરતો કરતો ચાલ્યો જાય છે તે મહેશ મણિભાઈ શાહ આ કથાનો નાયક છે. નાયક એટલા માટે કે એને આજે વહેલી પરોઢે એક સપનું આવ્યું છે. સપનાં તો ઘણાંને ઘણી ઘણી વાર ઘણાં ઘણાં આવતાં હોય છે. પણ એથી કાંઈ એ બધા કથાનાયક નથી થઈ બેસતા. | ||
Line 80: | Line 80: | ||
{{Right|''(‘ખેવના’)''}} | {{Right|''(‘ખેવના’)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જિતેન્દ્ર પટેલ/ખાડ|ખાડ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક /પરપોટો|પરપોટો]] | |||
}} |
edits