825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|તાંદળજાની ભાજી | પરેશ નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવિવારની મોડી સવારે તાંદળજાની તાજી તાજી ભાજી ખરીદીને માણેકચોકની મતલબી ભીડમાંથી માર્ગ કરતો કરતો ચાલ્યો જાય છે તે મહેશ મણિભાઈ શાહ આ કથાનો નાયક છે. નાયક એટલા માટે કે એને આજે વહેલી પરોઢે એક સપનું આવ્યું છે. સપનાં તો ઘણાંને ઘણી ઘણી વાર ઘણાં ઘણાં આવતાં હોય છે. પણ એથી કાંઈ એ બધા કથાનાયક નથી થઈ બેસતા. | રવિવારની મોડી સવારે તાંદળજાની તાજી તાજી ભાજી ખરીદીને માણેકચોકની મતલબી ભીડમાંથી માર્ગ કરતો કરતો ચાલ્યો જાય છે તે મહેશ મણિભાઈ શાહ આ કથાનો નાયક છે. નાયક એટલા માટે કે એને આજે વહેલી પરોઢે એક સપનું આવ્યું છે. સપનાં તો ઘણાંને ઘણી ઘણી વાર ઘણાં ઘણાં આવતાં હોય છે. પણ એથી કાંઈ એ બધા કથાનાયક નથી થઈ બેસતા. |