ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન્ત રાવલ/લાયન-શૉ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} મારા ડ્રોઇંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|લાયન-શૉ | સુમન્ત રાવલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારા ડ્રોઇંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્યુ રંગના પડદાઓ છે. દીવાલ પર ફક્ત એક તસવીર છે. તસવીરને હું નીરખી રહું છું. વર્ષોની ટેવ છે. તસવીર ઓઇલ પેઇન્ટેડ છે. પણ છતાં તે દર વખતે જ્યારે જોઉં ત્યારે નવી જ લાગે છે. આમ તસવીરમાં કશી નવીનતા નથી, પરંતુ મારે માટે એમાં થોડું નવીન છે. તસવીર કિશને બનાવેલી છે. મારા તમામ યારો-દોસ્તારોમાં ફક્ત કિસાન એક અપવાદરૂપ ચિત્રકાર છે. તેની આંખો અને હાથની આંગળીઓમાં સારી કલાકૃતિઓ સર્જાઈ છે. તેનાં ચિત્રોમાં વન્ય પ્રાણીઓનાં ચિત્રો વિશેષ હોય છે — ગેંડા, કૂદતા ચિત્તાઓષ મોં ફાડીને ઊભેલો સિંહ ઘાસ પાછળ છુપાયેલાં સસલાંઓ, આગમાં ભૂંજાતાં તેતરો.

Line 124: Line 126:
વર્ષો વીતી ગયાં, કિશન અને દેવયાની અને તેના મામા સુખી છે. મારા ડ્રોઈંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્યુ રંગના પડદાઓ છે. દીવાલ પર ફક્ત એક જ તસવીર છે. તસવીર મને કિશને ભેટ આપેલીછે. એ તસવીરમાં બકરી પર ત્રાટકેલા વિકરાળ સિંહોના ચહેરા છે. પરંતુ બકરીને જોઈને મને દેવયાની હોવાની કલ્પના થતી નથી. કારણ કે દેવયાની અને કિશન ઘણાં સુખી છે. સુખી રહેશે. મારી માફક નમાલા કારણસર ઝઘડો વહોરી ડાયવોર્સ લેશે નહીં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન્ત રાવલ/ખોયડું|ખોયડું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભરત નાયક/વગડો|વગડો]]
}}
18,450

edits