ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} લાઇન ક્લિયરના ડંકાના ભ્રમે સાંધાવાળા જેઠાલાલ ગોરધન ભળકડે પથ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ | જનક ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લાઇન ક્લિયરના ડંકાના ભ્રમે સાંધાવાળા જેઠાલાલ ગોરધન ભળકડે પથારીમાં બેઠા થઈ ગયા. ‘હરિ ઓમ્ તત્સત્-હરિ ઓમ્ તત્સત્’ બે વાર બોલી જવાયું. ગોળામાંથી લોટો ભરીને ઓસરીની કોરે ઊભા રહી મોં ધોયું અને ગમછાથી લૂછ્યું. ઓશીકે પડેલી યુનિફૉર્મની ટોપી ઝાટકીને પહેરી અને શિયાળો નહોતો તોય માથે કચકચાવીને મફલર બાંધ્યું. સાંધાવાળા જેઠાલાલ ગોરધન સેફ્ટીમાં માને છે. ઘરમાં હજી બધાં સૂતાં હતાં.

Line 138: Line 140:
પછી જેઠાલાલ ગોરધન રાબેતા મુજબ ચૂપચાપ સ્ટેશનનાં પગથિયાં ઊતરી ગયા.
પછી જેઠાલાલ ગોરધન રાબેતા મુજબ ચૂપચાપ સ્ટેશનનાં પગથિયાં ઊતરી ગયા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભરત નાયક/વગડો|વગડો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/બાવળ વાવનાર|બાવળ વાવનાર]]
}}
18,450

edits