825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ | જનક ત્રિવેદી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લાઇન ક્લિયરના ડંકાના ભ્રમે સાંધાવાળા જેઠાલાલ ગોરધન ભળકડે પથારીમાં બેઠા થઈ ગયા. ‘હરિ ઓમ્ તત્સત્-હરિ ઓમ્ તત્સત્’ બે વાર બોલી જવાયું. ગોળામાંથી લોટો ભરીને ઓસરીની કોરે ઊભા રહી મોં ધોયું અને ગમછાથી લૂછ્યું. ઓશીકે પડેલી યુનિફૉર્મની ટોપી ઝાટકીને પહેરી અને શિયાળો નહોતો તોય માથે કચકચાવીને મફલર બાંધ્યું. સાંધાવાળા જેઠાલાલ ગોરધન સેફ્ટીમાં માને છે. ઘરમાં હજી બધાં સૂતાં હતાં. | લાઇન ક્લિયરના ડંકાના ભ્રમે સાંધાવાળા જેઠાલાલ ગોરધન ભળકડે પથારીમાં બેઠા થઈ ગયા. ‘હરિ ઓમ્ તત્સત્-હરિ ઓમ્ તત્સત્’ બે વાર બોલી જવાયું. ગોળામાંથી લોટો ભરીને ઓસરીની કોરે ઊભા રહી મોં ધોયું અને ગમછાથી લૂછ્યું. ઓશીકે પડેલી યુનિફૉર્મની ટોપી ઝાટકીને પહેરી અને શિયાળો નહોતો તોય માથે કચકચાવીને મફલર બાંધ્યું. સાંધાવાળા જેઠાલાલ ગોરધન સેફ્ટીમાં માને છે. ઘરમાં હજી બધાં સૂતાં હતાં. |