8,009
edits
No edit summary |
No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગ્રંથસંક્ષેપસૂચિ| }} | {{Heading|ગ્રંથસંક્ષેપસૂચિ| }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''અગુપુસ્તક''' | '''અગુપુસ્તક''' અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી મે ૧૯૮૬ સુધીના અંકો, ન્યૂ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ, નડિયાદ. | ||
'''અભમાલા''' અધ્યાત્મ ભજનમાલા, સંશો. પ્રકા. ક્હાનજી ધર્મસિંહ, ઈ. ૧૮૯૭. | |||
'''અભમાલા''' અધ્યાત્મ ભજનમાલા, સંશો. પ્રકા. ક્હાનજી ધર્મસિંહ, ઈ. ૧૮૯૭. | '''અભમાલા''' અધ્યાત્મ ભજનમાલા, સંશો. પ્રકા. ક્હાનજી ધર્મસિંહ, ઈ. ૧૮૯૭. | ||
'''અરત્નસાર''' અભયરત્નસાર, પ્રકા. દાનમલ શંકરદાન નાહ્ટા, વીર સં. ૧૯૫૪. | '''અરત્નસાર''' અભયરત્નસાર, પ્રકા. દાનમલ શંકરદાન નાહ્ટા, વીર સં. ૧૯૫૪. | ||
Line 20: | Line 22: | ||
'''ઐરાસંગ્રહ: ૪''' ઐતિહાસિક રાસસંગ્રહ: ૪, સં. વિદ્યાવિજયજી, સં. ૧૯૭૭. | '''ઐરાસંગ્રહ: ૪''' ઐતિહાસિક રાસસંગ્રહ: ૪, સં. વિદ્યાવિજયજી, સં. ૧૯૭૭. | ||
'''ઐસમાલા: ૧''' ઐતિહાસિક સજઝાયમાલા: ૧, સં. વિદ્યાવિજયજી, ઈ. ૧૯૭૩. | '''ઐસમાલા: ૧''' ઐતિહાસિક સજઝાયમાલા: ૧, સં. વિદ્યાવિજયજી, ઈ. ૧૯૭૩. | ||
કદહસૂચિ કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ઈ. ૧૯૩૦. | '''કદહસૂચિ''' કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ઈ. ૧૯૩૦. | ||
'''કવિચરિત: ૧-૨''' કવિચરિત: ૧-૨, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૨. | '''કવિચરિત: ૧-૨''' કવિચરિત: ૧-૨, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૨. | ||
'''કવિચરિત: ૩''' કવિચરિત: ૩ (અપ્રગટ), કેશવરામ કા. શાસ્ત્રી. | '''કવિચરિત: ૩''' કવિચરિત: ૩ (અપ્રગટ), કેશવરામ કા. શાસ્ત્રી. | ||
Line 26: | Line 28: | ||
'''કસસ્તવન''' કર્મનિર્જરા શ્રેણી અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, બીજ, પાંચમ, આઠમની ઢાલો તથા બોધદાયક સ્તવનો વગેરે, પ્ર. ભાવસાર લક્ષ્મીચંદ વેલશી, ઈ. ૧૯૨૭. | '''કસસ્તવન''' કર્મનિર્જરા શ્રેણી અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, બીજ, પાંચમ, આઠમની ઢાલો તથા બોધદાયક સ્તવનો વગેરે, પ્ર. ભાવસાર લક્ષ્મીચંદ વેલશી, ઈ. ૧૯૨૭. | ||
'''કાદોહન: ૧થી ૩''' કાવ્યદોહન: ૧થી ૩, દલપતરામ ડાહ્યાભાઈ કવિ, ઈ. ૧૮૬૨. | '''કાદોહન: ૧થી ૩''' કાવ્યદોહન: ૧થી ૩, દલપતરામ ડાહ્યાભાઈ કવિ, ઈ. ૧૮૬૨. | ||
કૅટલૉગગુરા કૅટલૉગ ઑફ ધ ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ધ ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી, જે. એફ. બ્લુમહાર્ટ, આલ્ફરેડ માસ્ટર, ઈ. ૧૯૫૪. | '''કૅટલૉગગુરા''' કૅટલૉગ ઑફ ધ ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ધ ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી, જે. એફ. બ્લુમહાર્ટ, આલ્ફરેડ માસ્ટર, ઈ. ૧૯૫૪. | ||
'''ગુકાદોહન''' ગુજરાતી કાવ્યદોહન, મૂળ કર્તા દલપતરામ ડાહ્યાભાઈ, વિશોધન તથા સુધારો કરનાર મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ. ૧૮૮૯ (બીજી આવૃત્તિ). | '''ગુકાદોહન''' ગુજરાતી કાવ્યદોહન, મૂળ કર્તા દલપતરામ ડાહ્યાભાઈ, વિશોધન તથા સુધારો કરનાર મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ. ૧૮૮૯ (બીજી આવૃત્તિ). | ||
'''ગુજૂકહકીકત''' ગુજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત (ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ તથા નિબંધસંગ્રહમાં ગ્રંથસ્થ લેખ, ઈ. ૧૯૧૩), છગનલાલ વિદ્યારામ રાવળ. | '''ગુજૂકહકીકત''' ગુજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત (ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ તથા નિબંધસંગ્રહમાં ગ્રંથસ્થ લેખ, ઈ. ૧૯૧૩), છગનલાલ વિદ્યારામ રાવળ. | ||
Line 32: | Line 34: | ||
'''ગુમુવાણી''' ગુરુમુખવાણી, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૪૧ (પ્રથમ આવૃત્તિ). | '''ગુમુવાણી''' ગુરુમુખવાણી, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૪૧ (પ્રથમ આવૃત્તિ). | ||
'''ગુરાસાવલી''' ગુર્જર રાસાવલી, સં. બળવંતરાય ઠાકોર, મોહનલાલ દ. દેશાઈ વગેરે, ઈ. ૧૯૫૬. | '''ગુરાસાવલી''' ગુર્જર રાસાવલી, સં. બળવંતરાય ઠાકોર, મોહનલાલ દ. દેશાઈ વગેરે, ઈ. ૧૯૫૬. | ||
ગુલિટરેચર ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર ફ્રોમ અરલી ટાઇમ્સ ટુ ૧૮૫૨, કનૈયાલાલ એમ. મુનશી, ઈ. ૧૯૬૭. | '''ગુલિટરેચર''' ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર ફ્રોમ અરલી ટાઇમ્સ ટુ ૧૮૫૨, કનૈયાલાલ એમ. મુનશી, ઈ. ૧૯૬૭. | ||
'''ગુસાઇતિહાસ: ૧-૨''' ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ વગેરે, ભા. ૧ ઈ. ૧૯૭૩., ભા. ર ઈ. ૧૯૭૬. | '''ગુસાઇતિહાસ: ૧-૨''' ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ વગેરે, ભા. ૧ ઈ. ૧૯૭૩., ભા. ર ઈ. ૧૯૭૬. | ||
'''ગુસાપઅહેવાલ: ૧-૩૦''' ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન: અહેવાલ અને નિબંધસંગ્રહ: ૧થી ૩૦. | '''ગુસાપઅહેવાલ: ૧-૩૦''' ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન: અહેવાલ અને નિબંધસંગ્રહ: ૧થી ૩૦. | ||
Line 38: | Line 40: | ||
'''ગુસારસ્વતો''' ગુજરાતના સારસ્વતો, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ઈ. ૧૯૭૭. | '''ગુસારસ્વતો''' ગુજરાતના સારસ્વતો, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ઈ. ૧૯૭૭. | ||
'''ગુસારૂપરેખા: ૧''' ગુજરાતી સાહિત્યની રૂપરેખા: ૧, વિજયરાય ક. વૈદ્ય, ઈ. ૧૯૭૪ (પુ.મુ.). | '''ગુસારૂપરેખા: ૧''' ગુજરાતી સાહિત્યની રૂપરેખા: ૧, વિજયરાય ક. વૈદ્ય, ઈ. ૧૯૭૪ (પુ.મુ.). | ||
ગુસાસ્વરૂપો ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ર. મજમુદાર, ઈ. ૧૯૫૪. | '''ગુસાસ્વરૂપો''' ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ર. મજમુદાર, ઈ. ૧૯૫૪. | ||
'''ગુહિદેન''' ગુજરાત કે સંતો કી હિન્દી સાહિત્ય કો દેન, ડૉ. રામકુમાર ગુપ્ત, સં. ૨૦૨૪. | '''ગુહિદેન''' ગુજરાત કે સંતો કી હિન્દી સાહિત્ય કો દેન, ડૉ. રામકુમાર ગુપ્ત, સં. ૨૦૨૪. | ||
'''ગુહિફાળો''' ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ઈ. ૧૯૩૭. | '''ગુહિફાળો''' ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ઈ. ૧૯૩૭. | ||
Line 75: | Line 77: | ||
'''ડિકેટલૉગબીજે''' (અ) ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, ખંડ ૧, સં. વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૮૭. | '''ડિકેટલૉગબીજે''' (અ) ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, ખંડ ૧, સં. વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૮૭. | ||
'''ડિકૅટલૉગભાવિ''' ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ભારતીય વિદ્યાભવન્સ લાઇબ્રેરી, સં. એમ. બી. વાનેકર, ઈ. ૧૯૮૫. | '''ડિકૅટલૉગભાવિ''' ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ભારતીય વિદ્યાભવન્સ લાઇબ્રેરી, સં. એમ. બી. વાનેકર, ઈ. ૧૯૮૫. | ||
દેસુરાસમાળા દેવાનંદ સુવર્ણાંક, સં. કેસરી, - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. | '''દેસુરાસમાળા''' દેવાનંદ સુવર્ણાંક, સં. કેસરી, - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. | ||
'''દેસ્તસંગ્રહ''' દેવવંદનમાલા નવસ્મરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩. | '''દેસ્તસંગ્રહ''' દેવવંદનમાલા નવસ્મરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩. | ||
'''નકવિકાસ''' નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલા ચી. શાહ, ઈ. ૧૯૮૦. | '''નકવિકાસ''' નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલા ચી. શાહ, ઈ. ૧૯૮૦. | ||
નકાદોહન નવીન કાવ્યદોહન, સં. હરીલાલ હ. મુનશી,-. | '''નકાદોહન''' નવીન કાવ્યદોહન, સં. હરીલાલ હ. મુનશી,-. | ||
નકાસંગ્રહ નવીન કાવ્યસંગ્રહ, સં. હરીલાલ હ. મુનશી,-. | '''નકાસંગ્રહ''' નવીન કાવ્યસંગ્રહ, સં. હરીલાલ હ. મુનશી,-. | ||
'''નયુકવિઓ''' નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ. ૧૯૬૨. | '''નયુકવિઓ''' નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ. ૧૯૬૨. | ||
'''નસ્વાધ્યાય''' નમસ્કાર સ્વાધ્યાય: ૨, સં. મુનિ તત્ત્વાનંદવિજયજી, ઈ. ૧૯૮૦. | '''નસ્વાધ્યાય''' નમસ્કાર સ્વાધ્યાય: ૨, સં. મુનિ તત્ત્વાનંદવિજયજી, ઈ. ૧૯૮૦. | ||
Line 97: | Line 99: | ||
'''પ્રાછંદસંગ્રહ:''' પ્રાચીન છંદસંગ્રહ, સં. ૨૦૦૨. | '''પ્રાછંદસંગ્રહ:''' પ્રાચીન છંદસંગ્રહ, સં. ૨૦૦૨. | ||
'''પ્રાતીસંગ્રહ: ૧''' પ્રાચીન તીર્થમાલા સંગ્રહ: ૧, સં. વિજ્યધર્મસૂરિ, સં. ૧૯૭૮. | '''પ્રાતીસંગ્રહ: ૧''' પ્રાચીન તીર્થમાલા સંગ્રહ: ૧, સં. વિજ્યધર્મસૂરિ, સં. ૧૯૭૮. | ||
પ્રાફાગુસંગ્રહ પ્રાચીન ફાગુસંગ્રહ, સં. ભો. જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૬૦. | '''પ્રાફાગુસંગ્રહ''' પ્રાચીન ફાગુસંગ્રહ, સં. ભો. જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૬૦. | ||
'''પ્રામબાસંગ્રહ: ૧''' પ્રાચીન મધ્યકાલીન બારમાસાસંગ્રહ: ૧, પ્ર. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં. ૧૯૯૬. | '''પ્રામબાસંગ્રહ: ૧''' પ્રાચીન મધ્યકાલીન બારમાસાસંગ્રહ: ૧, પ્ર. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં. ૧૯૯૬. | ||
'''પ્રાસ્મરણ:''' પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧. | '''પ્રાસ્મરણ:''' પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧. | ||
Line 107: | Line 109: | ||
'''બૃકાદોહન: ૧થી ૮''' બૃહત્ કાવ્યદોહન: ૧થી ૮, સં. ઈચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૨૫ (૧-૭મી આ.), ૧૯૦૩(૨-બીજી આ.), ઈ. ૧૮૮૮(૩), ઈ. ૧૮૯૦(૪), ઈ. ૧૮૯૫(૫), ઈ. ૧૯૦૧(૬), ઈ. ૧૯૧૧(૭), ઈ. ૧૯૧૩(૮). | '''બૃકાદોહન: ૧થી ૮''' બૃહત્ કાવ્યદોહન: ૧થી ૮, સં. ઈચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૨૫ (૧-૭મી આ.), ૧૯૦૩(૨-બીજી આ.), ઈ. ૧૮૮૮(૩), ઈ. ૧૮૯૦(૪), ઈ. ૧૮૯૫(૫), ઈ. ૧૯૦૧(૬), ઈ. ૧૯૧૧(૭), ઈ. ૧૯૧૩(૮). | ||
'''ભજનસાગર: ૧ અને ૨ ભજનસાગર:''' ૧ અને ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮. | '''ભજનસાગર: ૧ અને ૨ ભજનસાગર:''' ૧ અને ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮. | ||
'''ભસાસિંધુ''' ભજનસારસિંધુ, પ્ર. માંડણભાઈ રા. પટેલ, જીવરામ માં. પટેલ, ઈ. ૧૯૨૭. | |||
'''ભાણલીલામૃત''' ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ. ૧૯૬૫. | '''ભાણલીલામૃત''' ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ. ૧૯૬૫. | ||
ભ્રમરગીતા ભ્રમગીતા (કવિ બ્રેહેદેવકૃત): અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજૂલાલ ર. મજમુદાર અને ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૪. | '''ભ્રમરગીતા''' ભ્રમગીતા (કવિ બ્રેહેદેવકૃત): અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજૂલાલ ર. મજમુદાર અને ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૪. | ||
મગુઆખ્યાન મધ્યકાલીન ગુજરાતી આખ્યાન, શશિન ઓઝા, ઈ. ૧૯૬૯. | '''મગુઆખ્યાન''' મધ્યકાલીન ગુજરાતી આખ્યાન, શશિન ઓઝા, ઈ. ૧૯૬૯. | ||
'''મરાસસાહિત્ય''' મધ્યકાલીન રાસસાહિત્ય, ભારતી વૈદ્ય, ઈ. ૧૯૬૬. | '''મરાસસાહિત્ય''' મધ્યકાલીન રાસસાહિત્ય, ભારતી વૈદ્ય, ઈ. ૧૯૬૬. | ||
'''મસાપ્રકારો''' મધ્યકાળના સાહિત્યપ્રકારો, ચન્દ્રકાન્ત મહેતા, ઈ. ૧૯૫૮. | '''મસાપ્રકારો''' મધ્યકાળના સાહિત્યપ્રકારો, ચન્દ્રકાન્ત મહેતા, ઈ. ૧૯૫૮. | ||
Line 138: | Line 140: | ||
'''સૈશાગીસંગ્રહ: ૪''' (મહાન ઇસ્માઈલી ધર્મપ્રચારક) સૈયદ ઇમામશાહ અને બીજા ધર્મપ્રચારક સૈયદો રચિત ગિનાનોનો સંગ્રહ: ૪, પ્ર. ઇસ્માઈલી રિલિજિયસ બુક ડીપો, ઈ. ૧૯૫૪. | '''સૈશાગીસંગ્રહ: ૪''' (મહાન ઇસ્માઈલી ધર્મપ્રચારક) સૈયદ ઇમામશાહ અને બીજા ધર્મપ્રચારક સૈયદો રચિત ગિનાનોનો સંગ્રહ: ૪, પ્ર. ઇસ્માઈલી રિલિજિયસ બુક ડીપો, ઈ. ૧૯૫૪. | ||
'''સોંસવાણી''' સોરઠી સંતવાણી, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૪૭. | '''સોંસવાણી''' સોરઠી સંતવાણી, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૪૭. | ||
સ્નાસ્તસંગ્રહ સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ, પ્ર નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. | '''સ્નાસ્તસંગ્રહ''' સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ, પ્ર નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. | ||
'''હેજૈજ્ઞાસૂચિ: ૧''' (પાટણ) શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર (પ્રથમ ભાગ), સં. મુનિ પુણ્યવિજયજી, ઈ. ૧૯૭૨. | '''હેજૈજ્ઞાસૂચિ: ૧''' (પાટણ) શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર (પ્રથમ ભાગ), સં. મુનિ પુણ્યવિજયજી, ઈ. ૧૯૭૨. | ||
{{Poem2Close}}<br> | {{Poem2Close}} | ||
<br> | |||
<center>♦ | <center>♦ | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અધિકરણ લેખકો | |||
|next = સંક્ષેપો-સંજ્ઞાઓ | |||
}} |