અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
મનહર છંદ
No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
<br> | <br> | ||
''મનહર છંદ'' | <center>''મનહર છંદ'' </center> | ||
<poem> | <poem> | ||
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, | એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, |
Revision as of 22:49, 5 October 2021
એક શરણાઈવાળો
દલપતરામ
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.