ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ઠ | }} {{Poem2Open}} ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ઠાકુર'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.] | કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. {{Right|[પા.માં.]}} | ||
<br> | |||
ઠાકુરસી [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા. | <span style="color:#0000ff">'''ઠાકુરસી'''</span> [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા. | ||
સંદર્ભ : રાહસૂચિ :૨. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : રાહસૂચિ :૨.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 09:53, 16 October 2021
ઠ
ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.]
ઠાકુરસી [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચિ :૨.[શ્ર.ત્રિ.]