અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/દરિયામાં ચાંદનીની શોભા: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
નર્મદ • દરિયામાં ચાંદનીની શોભા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
<center>◼ | <center>◼ | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જય! જય! ગરવી ગુજરાત! | |||
|next = જનાવરની જાન | |||
}} |
Revision as of 08:27, 19 October 2021
દરિયામાં ચાંદનીની શોભા
નર્મદ
આહા ! પૂરી ખીલી ચંદા
શીતળ માધુરી છે સુખકંદા
પાણી પર તે રહી પસારી
રૂડી આવે લહરમંદા
શશી લીટી રૂડી ચળકે
વળી હીલે તે આનંદા
ઊંચે ભૂરું દીપે આસમાન
વચ્ચે ચંદા તે સ્વચ્છંદા
નીચે ગોરી ઠારે નેનાં
રસે ડૂબ્યા નર્મદબંદા
નર્મદ • દરિયામાં ચાંદનીની શોભા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ